Maa Baap Thi Motu Koi Nathi Song Lyrics - Jignesh Barot

Maa Baap Thi Motu Koi Nathi - Jignesh Barot

Singer : Jignesh Barot
Music : Mayur Nadiya
Lyrics : Vijaysinh Gol
Label : Ekta Sound

 Maa Baap Thi Motu Koi Nathi Song Lyrics in Gujarati

હો....... આજ પૂજણા....
હો.....આજ પૂજાશે.....
હો..... આજ પૂજણા આજ પૂજાશે....
પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે...
ઓ ભાઈઓ બેની...

મા - બાપથી મોટુ આ દુનિયામાં કોઈ નથી...
હો... માત - પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી....
હો..... આજ પૂજણા આજ પૂજાશે....
પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે...
ઓ ભાઈઓ બેની...

મા - બાપથી મોટુ આ દુનિયામાં કોઈ નથી....
હો... માત - પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી....

હો... હો.  દુઃખની તડકામાં સુખની એ સાય છે...
પગ પડે પાછાતો એજ પુરે હામ છે...
કદીના દુભાવીયે....
હો... હો.  દુઃખની તડકામાં સુખની એ સાય છે...
પગ પડે પાછાતો એજ પુરે હામ છે...
કદીના દુભાવીયે....

હો..... કદીના દુભાવીયે... હૈયુ એમનું....
કદીના દુભાવીયે... હૈયુ એમનું....
ઓ ભાઈઓ બેની...
મા - બાપથી મોટુ આ દુનિયામાં કોઈ નથી....
હો... માત - પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી....

હો.... મળે આશિષ જેણે બેડો એનો પાર છે....
ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે...
હો.. હો...... મળે આશિષ જેણે બેડો એનો પાર છે....
ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે....
વૈદ્ય પુરાણે...
હો.... વૈદ્ય પુરાણે.. આ કીધું છે...
દાદા ગણેશે.. સિદ્ધ ધર્યુ છે....
ઓ ભાઈઓ બેની...
મા - બાપથી મોટુ આ દુનિયામાં કોઈ નથી..
હો... માત - પિતાથી મોટું આ જગમાંરે કોઈ નથી..
હે નવઘણ મુધવા કેય મા - બાપથી મોટુ રે કોઈ નથી....

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »