Yaad Tari Zindagi Thi Jati Nathi Lyrics in Gujarati
હો યાદ તારી જીંદગી થી જાતી નથી
દર્દ હવે દિલ નું સહેવાતું નથી
તારા વિના રહેવાતું નથી
હો તારા વિના એક પલ જીવતું નથી
દર્દ હવે દિલ નું સહેવાતું નથી
તારા વિના રહેવાતું નથી
હો આવે છે યાદ જયારે તારી
આંખ ભજાય જાય મારી
દર્દ આ એક પલ રોકાતું નથી
દર્દ આ દિલ નું સહેવાતું નથી
તારા વિના રહેવાતું નથી
હો યાદ તારી જીંદગી થી જાતી નથી
દર્દ હવે દિલ નું સહેવાતું નથી
તારા વિના રહેવાતું નથી
હો કરીને એકલો ગયા તમે
આવવાનો વાયદો કરી આવ્યા નય તમે
હો કરીને એકલો ગયા તમે
આવવાનો વાયદો કરી આવ્યા નય તમે
આંખો મારી જોવે છે બસ તારી વાટ
યાદમાં તારી હું રોવું દિન રાત
હો જીવ લેશે તારી આ જુદાઈ
કરી તે કેમ બેવફાઈ વાત આ દિલ ને સમજાતી નથી
દર્દ આ દિલ નું જાતું નથી
તારા વિના રહેવાતું નથી
હો યાદ તારી જીંદગી થી જાતી નથી
દર્દ હવે દિલ નું સહેવાતું નથી
તારા વિના રહેવાતું નથી
હો રડતા દિલની છે આ ફરિયાદ છોડી ને ગયા કેમ તમે મારો સાથ
હો રડતા દિલની છે આ ફરિયાદ છોડી ને ગયા કેમ તમે મારો સાથ
બેવફા હતા કે હતા મજબુર કેમ થયા તમે મારાથી દૂર
હો લૂંટાઈ જિંદગી અમારીપ્રેમ ની સજા મળી ભારી
આસું આ આંખ થી સુકાતા નથી જખમો આ દિલ ના ભરાતા નથી
તારા વિના રહેવાતું નથી
હો તારા વિના એકપલ જીવાતું નથી
દર્દ હવે દિલ નું સહેવાતું નથી
તારા વિના રહેવાતું નથી
હો તારા વિના રહેવાતું નથી
હો તારા વિના રહેવાતું નથી
ConversionConversion EmoticonEmoticon