Kunj Bihari Re Maro - Divya Thakor
Singer : Divya Thakor , Music : Kamlesh Vaidhya
Lyrics: Traditional , Label : Kiran Music

Kunj Bihari Re Maro Lyrics in Gujarati
| કુંજ બિહારી રે મારો લિરિક્સ ગુજરાતીમાં
હો કુંજ બિહારી પિતાંબર ધારી રે મારો મારગડો રોકે ગિરધારી રે
વાલમિયા ને કેજો તમ જીત્યા ને હું હારી રે

વાલમિયા ને કેજો તમ જીત્યા ને હું હારી રે હો કુંજ બિહારી પિતાંબર ધારી
હા કાલિંદી ને તીરે ગોકુલ ગોવાલડીને રાસ રમાડે રાસ રમાડે ગિરધારી રે
હો મારગ રોકી કાનજી એ મારી નવરંગ ચુંદડી નવરંગ ચુંદડી જાલી રે
હે હુતો લાજ શરમ થી સરમાંણી રે

હો કુંજ બિહારી પિતાંબર ધારી

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon