Hal Bheruda Dwarka - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Manu Rabari
Music : DJ Kwid & Gaurav Dhola , Label : Jhankar Music
Singer : Rakesh Barot , Lyrics : Manu Rabari
Music : DJ Kwid & Gaurav Dhola , Label : Jhankar Music
Hal Bheruda Dwark Lyrics in Gujarati
| હાલ ભેરુડા દ્વારકા લિરિક્સ ગુજરાતીમાં
હો એ એ એ એ ઓ ઓ ઓ કાના
એ હાલ ભેરુડા આવ ને હારે દ્વારકા જાવું રે...(૨)
એ હમણાં હુ ગોકુળ મો જયોતો
રાત વાહો વનરાવન રયોતો રે કેતો આવુ રે
માધા ને રાધા ની વાતો કરતો આવુ રે
એ હાલ ને ભેરુ એ હાલ ભેરુડા આવ ને હારે દ્વારકા જાવું રે...(૨)
હો ઓ ગોપ ગોવાળો ગોપીયો હારે થઈ તી મુલાકાત
ઝાડ પાન વનરાયુ હારે કરી થોડી વાત
એ ગોકુળિયા ના ગામ લોકો એ બહુ કરી છે વાત
સમજાયુ ના શામળિયા તે કેમ કર્યું છે આમ
એ કઠોર થયા કેમ રે લાલા કરે છે સૌ કાલા વાલા કયો ને વાલા રે
મનુ કે માધા ને વાલા પૂછતો આવુ રે
રાધાજી ની વાતો થોડી કરતો આવુ રે
એ હાલ ને ભેરુડા આવ ને હારેદ્વારકા જાવું રે...

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon