Jivata Hashu To Fari Malshu - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Chandu Raval
Music : Vishal Vagheshwari , Label : Jhankar Music
Singer : Rakesh Barot , Lyrics : Chandu Raval
Music : Vishal Vagheshwari , Label : Jhankar Music
Jivata Hashu To Fari Malshu Lyrics in Gujarati
| જીવતા હસુ તો ફરી મળશું લિરિક્સ ગુજરાતીમાં
હે તું પરણી ને પારકી થઇ જાન
જીવતા હસુ તો ફરી મળશું
ઓ જીવ મારા જીવતા હસુ તો ફરી મળશું
જા પરણી ને તું પારકી થઇ જાણ
જીવતા હસુ તો ફરી મળશું....(૨)
જા ચોરીયે તું હવે ચડીજા
જીવતા હસુ તો ફરી મળશું
હો બોધી મુઠી લાખ ની રાખો ખોટા ના બોના કાઢો...(૨)
જ બીજા હારે તું ફેરા ફરીજા
હવે જીવતા હસુ તો ફરી મળશું
કે જાન મારી જીવતા હસુ તો ફરી મળશું
હો હશે કોક વોક બેકા પ્રેમ માં અમારો
નહિ તો પગ બકા ઉપાડે નઈ તમારો
મારા પ્રેમ ઉપર પથરો મેલું બોધી લોને માળો
અમને મારગ પ્રભુ આલશે કંઈક સારો
હો સપના તારા પુરા થાવે ઉની ના આંચ આવે...(૨)
હે જા બીજાની બંગડી પેરીલે
જીવતા હસુ તો ફરી મળશું
હે જાન મારી જીવતા હસુ તો ફરી મળશું...(૨)
હો તમારા જીવતર માં પથરો બની નડ્યા
પ્રેમ ની વાત માં હાવ ખોટા અમે પડ્યા
હો પ્રભાવ ના જાણે અમને કરમ નડ્યા
છાતી આંખે અમે આંધણ થઇ ફર્યા
હો વાલપ ની વાતો મેલો મારગ તમે ગમતો મેલો...(૨)
જા પાનેતર બીજાનું ઓઢીલે
જીવતા હસુ તો ફરી મળશું
હે જીવ મારા જીવતા હસુ તો ફરી મળશું
જીવતા હસુ તો ફરી મળશું
ઓ જીવ મારા જીવતા હસુ તો ફરી મળશું
જા પરણી ને તું પારકી થઇ જાણ
જીવતા હસુ તો ફરી મળશું....(૨)
જા ચોરીયે તું હવે ચડીજા
જીવતા હસુ તો ફરી મળશું
હો બોધી મુઠી લાખ ની રાખો ખોટા ના બોના કાઢો...(૨)
જ બીજા હારે તું ફેરા ફરીજા
હવે જીવતા હસુ તો ફરી મળશું
કે જાન મારી જીવતા હસુ તો ફરી મળશું
હો હશે કોક વોક બેકા પ્રેમ માં અમારો
નહિ તો પગ બકા ઉપાડે નઈ તમારો
મારા પ્રેમ ઉપર પથરો મેલું બોધી લોને માળો
અમને મારગ પ્રભુ આલશે કંઈક સારો
હો સપના તારા પુરા થાવે ઉની ના આંચ આવે...(૨)
હે જા બીજાની બંગડી પેરીલે
જીવતા હસુ તો ફરી મળશું
હે જાન મારી જીવતા હસુ તો ફરી મળશું...(૨)
હો તમારા જીવતર માં પથરો બની નડ્યા
પ્રેમ ની વાત માં હાવ ખોટા અમે પડ્યા
હો પ્રભાવ ના જાણે અમને કરમ નડ્યા
છાતી આંખે અમે આંધણ થઇ ફર્યા
હો વાલપ ની વાતો મેલો મારગ તમે ગમતો મેલો...(૨)
જા પાનેતર બીજાનું ઓઢીલે
જીવતા હસુ તો ફરી મળશું
હે જીવ મારા જીવતા હસુ તો ફરી મળશું
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon