Dardo Kamaya - Kajal Maheriya
Singer : Kajal Maheriya , Lyrics : Mahindar & Jayesh Rajgor
Music : Dhruvin Mevada , Label : T-Series
Singer : Kajal Maheriya , Lyrics : Mahindar & Jayesh Rajgor
Music : Dhruvin Mevada , Label : T-Series
Dardo Kamaya Lyrics in Gujarati
| દર્દો કમાયા લિરિક્સ ગુજરાતીમાં
હો હોનું આપીને અમે રેત લઈને આયા
હો હોનું આપીને અમે રેત લઈને આયા
હોનું આપીને અમે રેત લઈને આયા
હો દિલ આપીને અમે દર્દો કમાયા
હો દિલ આપીને અમે દર્દો કમાયા
હો પ્રેમનો મતલબ સમજાયો મતલબીયે
કે આંધળો ભરોસો ના કરવો કદીયે
પ્રેમનો મતલબ સમજાયો મતલબીયે
કે આંધળો ભરોસો ના કરવો કદીયે
કે આંધળો ભરોસો ના કરવો કદીયે
હો પ્રેમની રે વાટે બરબાદ થઈને આયા
પ્રેમની રે વાટે બરબાદ થઈને આયા
હો દિલ આપીને અમે દર્દો કમાયા
હો દિલ આપીને અમે દર્દો કમાયા
હો મેઠા મોઢે વાતો એતો કરતા મારી હારે
રાખી રાખીને મને રોજ અંધારે
હો હળગતા હૈયાને હવે કોણ આવી ઠારે
યાદો રે એની મને વગર મોતે મારે
હો રડતી આંખોના આંશુ મને પૂછે
કેમ છે ઉદાસ કઈ દે દુઃખ તને શું છે
રડતી આંખોના આંશુ મને પૂછે
કેમ છે ઉદાસ કઈ દે દુઃખ તને શું છે
કેમ છે ઉદાસ કઈ દે દુઃખ તને શું છે
હો વગર પાણીયે તારા પ્રેમમાં ભીંજાયા
વગર પાણીયે તારા પ્રેમમાં ભીંજાયા
હો દિલ આપીને અમે દર્દો કમાયા
હો હોનું આપીને અમે રેત લઈને આયા
હોનું આપીને અમે રેત લઈને આયા
હો દિલ આપીને અમે દર્દો કમાયા
હો દિલ આપીને અમે દર્દો કમાયા
હો તને પણ મળે કોઈ તારા જેવો સાથી
પછી હમજાશે કેવું થાય છે દગાથી
હો પ્રેમ કરવાની કદી ભૂલ ના કરીશું
મતલબીઓથી બઉ દૂર રે રહીશું
હો ભૂલથીયે હવે આવી ભૂલ ના થાશે
ખોટા વાયદાથી આ દિલ ના ભરમાશે
ભૂલથીયે હવે આવી ભૂલ ના થાશે
ખોટા વાયદાથી આ દિલ ના ભરમાશે
ખોટા વાયદાથી આ દિલ ના ભરમાશે
હો પ્રેમ કેરી જાળમાં અમે રે અટવાયા
પ્રેમ કેરી જાળમાં અમે રે અટવાયા
હો દિલ આપીને અમે દર્દો કમાયા
હો હોનું આપીને અમે રેત લઈને આયા
હોનું આપીને અમે રેત લઈને આયા
હો દિલ આપીને અમે દર્દો કમાયા
હો દિલ આપીને અમે દર્દો કમાયા
હો હોનું આપીને અમે રેત લઈને આયા
હોનું આપીને અમે રેત લઈને આયા
હો દિલ આપીને અમે દર્દો કમાયા
હો દિલ આપીને અમે દર્દો કમાયા
હો પ્રેમનો મતલબ સમજાયો મતલબીયે
કે આંધળો ભરોસો ના કરવો કદીયે
પ્રેમનો મતલબ સમજાયો મતલબીયે
કે આંધળો ભરોસો ના કરવો કદીયે
કે આંધળો ભરોસો ના કરવો કદીયે
હો પ્રેમની રે વાટે બરબાદ થઈને આયા
પ્રેમની રે વાટે બરબાદ થઈને આયા
હો દિલ આપીને અમે દર્દો કમાયા
હો દિલ આપીને અમે દર્દો કમાયા
હો મેઠા મોઢે વાતો એતો કરતા મારી હારે
રાખી રાખીને મને રોજ અંધારે
હો હળગતા હૈયાને હવે કોણ આવી ઠારે
યાદો રે એની મને વગર મોતે મારે
હો રડતી આંખોના આંશુ મને પૂછે
કેમ છે ઉદાસ કઈ દે દુઃખ તને શું છે
રડતી આંખોના આંશુ મને પૂછે
કેમ છે ઉદાસ કઈ દે દુઃખ તને શું છે
કેમ છે ઉદાસ કઈ દે દુઃખ તને શું છે
હો વગર પાણીયે તારા પ્રેમમાં ભીંજાયા
વગર પાણીયે તારા પ્રેમમાં ભીંજાયા
હો દિલ આપીને અમે દર્દો કમાયા
હો હોનું આપીને અમે રેત લઈને આયા
હોનું આપીને અમે રેત લઈને આયા
હો દિલ આપીને અમે દર્દો કમાયા
હો દિલ આપીને અમે દર્દો કમાયા
હો તને પણ મળે કોઈ તારા જેવો સાથી
પછી હમજાશે કેવું થાય છે દગાથી
હો પ્રેમ કરવાની કદી ભૂલ ના કરીશું
મતલબીઓથી બઉ દૂર રે રહીશું
હો ભૂલથીયે હવે આવી ભૂલ ના થાશે
ખોટા વાયદાથી આ દિલ ના ભરમાશે
ભૂલથીયે હવે આવી ભૂલ ના થાશે
ખોટા વાયદાથી આ દિલ ના ભરમાશે
ખોટા વાયદાથી આ દિલ ના ભરમાશે
હો પ્રેમ કેરી જાળમાં અમે રે અટવાયા
પ્રેમ કેરી જાળમાં અમે રે અટવાયા
હો દિલ આપીને અમે દર્દો કમાયા
હો હોનું આપીને અમે રેત લઈને આયા
હોનું આપીને અમે રેત લઈને આયા
હો દિલ આપીને અમે દર્દો કમાયા
હો દિલ આપીને અમે દર્દો કમાયા
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon