Janu No Na Phone Ave Lyrics in Gujarati | જાનુ નો ના ફોન આવે લિરિક્સ ગુજરાતીમાં

Janu No Na Phone Ave - Dhaval Barot
Singer :- Dhaval Barot , Music :- Ravi - Rahul
Lyrics :- Hitesh Raval Disa , Label :- Shree Mahakali Film Production
 
Janu No Na Phone Ave Lyrics in Gujarati
| જાનુ નો ના ફોન આવે લિરિક્સ ગુજરાતીમાં 
 
મને આખો દિવસ ચેન ના આવે
મને આખો દિવસ ચેન ના આવે
સાજણ નો ના ફોન આવે
અરે રે મને આખો દિવસ ચેન ના આવે
જાનુ નો ના ફોન આવે
વાત કર્યા વગર ચોય ના ફાવે
વાત કર્યા વગર ચોય ના ફાવે
જાનુ ની યાદ રોવડાવે
મને વિડિઓ કોલ મા મોઢું ના બતાવે
મને વિડિઓ કોલ મા મોઢું ના બતાવે
આખી રાત ઊંઘ ના આવે
જાનુ નો ના ફોન આવે

કરેશે એ પ્રેમ હાચો તો
કેમ મને લલચાવે
એના વગર શું વેંતેશે
કોણ એને હમજાવશે
અરે અરે રે કરેશે એ પ્રેમ હાચો તો
કેમ મને લલચાવે
એના વગર શું વેંતેશે
કોણ એને હમજાવે
મને મળવા આવે તોયે મોડી આવે
મને મળવા આવે તોયે મોડી આવે
સાજણ ને કોણ હમજાવે
મને આખો દિવસ ચેન ના આવે
મને આખો દિવસ જપ ના પડે
સાજણ નો ના ફોન આવે
જાનુ નો ના ફોન આવે

કામ માં શું હું બકા
એવું બોનું રે બતાવે
એને શું ખબર પડે કે
વેદના ચેવી થાવે
અરે અરે રે કોમ મા શું હું બહુ બકા
એવા બોનો રે બતાવે
એને શું ખબર પડે કે
વેદના ચેવી થાવે
મને ખાવા પીવાનું ના ભાવે
મને ખાવા પીવાનું ના ભાવે
સાજણ નો ના ફોન આવે
મને આખો દિવસ ચેન ના આવે
મને રાત દારો ચેન ના આવે
જાનુ નો ના ફોન આવે
સાજણ નો ના ફોન આવે
ચકુ નો ના ફોન આવે
મને આખો દિવસ ચેન ના આવે
સાજણ નો ના ફોન આવે
મને આખો દિવસ ચેન ના આવે
જાનુ નો ના ફોન આવે
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »