Ghume Re Lyrics in Gujarati | ઘૂમે રે લિરિક્સ ગુજરાતીમાં

Ghume Re - Rutvi Pandya
Singer - Rutvi Pandya , Music - Pujit Pandya
Lyrics - Nandan Purohit , Label - Rutvi Pandya
 
Ghume Re Lyrics in Gujarati
| ઘૂમે રે લિરિક્સ ગુજરાતીમાં 
 
રુમઝુમ રાતે સૈયરોની સાથે
હે, ઝુમઝુમ રાતે સૈયરોની સાથે આજ મન ઝૂમે રે
ઘૂમે રે ઘૂમે રે ગોરી ઘૂમે રે ઘૂમે રે
ઘૂમે રે ઘૂમે રે ગોરી ઘૂમે રે ઘૂમે રે
ઘૂમે રે ઘૂમે રે આજ ચોકમાં ઘૂમે રે
ઘૂમે રે ઘૂમે રે સખી મોજમાં ઘૂમે રે
ઘૂમે રે ઘૂમે રે ગોરી ઘૂમે રે ઘૂમે રે
ઘૂમે રે ઘૂમે રે ગોરી ઘૂમે રે ઘૂમે રે

નવરંગી રાતમાં આંજી ઉજાગરા આંખલડી જાગે
મુખે મલકતી, ફરફર કરતી ઝાંઝરિયું બાજે
ગોરીને ઘૂમતી જોતો ગગનથી ચાંદલિયો ઊંચે
બીજો ચાંદલિયો ઊગ્યો રે ક્યાંથી?
ચાંદલિયો પૂછે હા ચાંદલિયો પૂછે…

તનડું હરખે
મનડું હરખે (૨)
નજરું નિરખે રે
ઘૂમે રે ઘૂમે રે ગોરી ઘૂમે રે ઘૂમે રે
ઘૂમે રે ઘૂમે રે ગોરી ઘૂમે રે ઘૂમે રે
ઘૂમે રે ઘૂમે રે આજ ચોકમાં ઘૂમે રે
ઘૂમે રે ઘૂમે રે સખી મોજમાં ઘૂમે રે
ઘૂમે રે ઘૂમે રે ગોરી ઘૂમે રે ઘૂમે રે
ઘૂમે રે ઘૂમે રે ગોરી ઘૂમે રે ઘૂમે રે

રંગે રઢિયાળી રાત અંગ અંગ ઘૂમે
ઘૂમે ઢમઢમાક ઢોલ સંગ ઘૂમે
હૈયું ચકડોળે આજ રોમ રોમ ઘૂમે
ઘૂમે ધરતી ને આભ ગોળ ગોળ ઘૂમે (૩) 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »