Ghaghro Lyrics in Gujarati | ઘાઘરો લિરિક્સ ગુજરાતીમાં


 Ghaghro - Rutvi Pandya
Singer - Rutvi Pandya , Music - Pujit Pandya
Lyrics - Nandan Purohit & Pujit Pandya
Label - Rutvi Pandya
 
Ghaghro Lyrics in Gujarati
| ઘાઘરો લિરિક્સ ગુજરાતીમાં 
 
ગરબાની રાત છે
સખીયોનો સાથ છે
રંગ રે કેસરીયો...

ફરર ઘુમે રે ઘુમે રે
મારો ઘમ્મર ઘાઘરો (2)

ગરબાની રાત છે
સખીયોનો સાથ છે
રંગ રે કેસરીયો...

ફરર ઘુમે રે ઘુમે રે
મારો ઘમ્મર ઘાઘરો (2)

અજવાળા ચોકમા,દિવાની જ્યોતમા
જગમગતા નોરતા
ઘેલી ઉમંગમા,હૈયુ હરખમા
જગમગતા નોરતા

થાકું નહિ જરા વહલા ઉજાગરા
મન ગમતા નોરતા (2)

ઢોળીના તાલ પર 
ધરતી આકાશ પર 
ગરબાનો વાયરો
કે વાયરા માં ઘુમે રે, ઘુમે રે
મારો ઘમ્મર ઘાઘરો
ફરર ઘુમે રે ઘુમે રે
મારો ઘમ્મર ઘાઘરો

ગરબાની રાત છે
સખીયોનો સાથ છે
રંગ રે કેસરીયો...

ફરર ઘુમે રે ઘુમે રે
મારો ઘમ્મર ઘાઘરો (2)

હે ...
રૂમે ઝુમે આજ ધરતી
અને રુમે, રુમે ઝુમે આજ ગગન
રંગે રંગે રૂડે ઓલા ઢોલ મંજીરા 
અરે  રે રૂમે ઝુમે આજ પાવન…. 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »