Mathe Mara Baap No Chayo - Govind Gadhvi
Singer : Govind Gadhvi , Music : Gaurang Pala
Liyric : Malsur Rabari , Label : Govind Gadhvi official

Mathe Mara Baap No Chayo Lyrics in Gujarati
| માથે મારા બાપ નો છાયો લિરિક્સ ગુજરાતીમાં
માથે મારા બાપ નો છાયો રે,
નથી મે કોઈદી તડકો જોયો રે
માંગ્યા પેલાં બઘું દે આપી, નથી હું કોઈદી મન મૂંઝાયો રે
માથે મારા બાપ નો છાયો રે
માથે મારા બાપ નો છાયો રે માથે મારા બાપ નો છાયો રે
નોતું અમને કોઈ જાણતું જગમાં રે
ગુંજતા કર્યા આજ ગગન માં રે
લડાયા લાડ તો એવા, વાયરો નથી વખનો વાયો રે,

વાતું કરતાં ઓલ્યા ગામના ડાયા રે
ટાણે ઈ મે કોઈ નાં જોયા રે
હાકલ હજી કરી નોતી ત્યાં, આવતા મારા બાપને જોયો રે

મારા બાપે વેઠ્યા તડકા તાપો રે
રાખવા ખુલ્લો ઘરનો જાપો રે
જવાબદારી જાજી માથે તોય, હસતાં મોઢે જીવતા જોયો રે

માલસુર કે મારા બાપની વાતું રે
માંડવાં ટુંકી પડશે રાયતું રે
આવે ના કોઈ એની તોલે, મેતો એમાં ભગવાન ભાળ્યો રે

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon