Gadi Hedi Ranuja - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Chandu Raval
Music : Ravi - Rahul , Label : Jhankar Music
Singer : Rakesh Barot , Lyrics : Chandu Raval
Music : Ravi - Rahul , Label : Jhankar Music
Gadi Hedi Ranuja Lyrics in Gujarati
| ગાડી હેડી રણુંજા લિરિક્સ ગુજરાતીમાં
જય જય રામાપીર...(૨)
જય જય રામાપીર મારા જય જય રામાપીર
હે એસી એસી ગાડી મારી ઉપાડી છે
હો ઓ એસી એસી ગાડી મારી ઉપાડી છે
હે એ એ એ એ બીજ ભરવા રણુજા જોય
મારા રામાધણી ધોમ ગાડી મારી ઉપડી છે
એસી એસી ગાડી મારી ઉપડી છે...(૨)
મારા રામાઘણી ના રાજ માં હો ઓ ઓ ઓ
જે બીજ ભરવા ને જાય
મન ના મનોરથ ફળતા
બધા મન ના મનોરથ ફળતા
હે એના દ્વાર કામ થઈ જાય
ગાડી મારી ઉપાડી છે
હે એસી એસી ગાડી મારી ઉપાડી છે
હે એ એ એ એ બીજ ભરવા રણુજા જો
મારા બાબારીરા ના ધોમ
ગાડી મારી ઉપાડી છે
એસી એસી ગાડી મારી ઉપાડી છે...(૨)
અરે ભાઈબંધો હવુ ભેગા મળી
અને હાલ્યા બાબારીરા ધામ
બીજ ભરતા વેળા સુખ ની વળી...(૨)
હૈયે હોઠે બાબરીરુ નામ
ગાડી મારી ઉપાડી છે
એસી એસી ગાડી મારી ઉપાડી છે...(૨)
હે એ એ એ એ બીજ ભરવા રણુજા ધોમ
હે મારા રામાધણી ને ધોમ
ગાડી મારી ઉપાડી છે
એસી એસી ગાડી મારી ઉપાડી છે..(૨)
હે રણુજા ની વાટે ગાડી ઉપાડી છે...
જય જય રામાપીર મારા જય જય રામાપીર
હે એસી એસી ગાડી મારી ઉપાડી છે
હો ઓ એસી એસી ગાડી મારી ઉપાડી છે
હે એ એ એ એ બીજ ભરવા રણુજા જોય
મારા રામાધણી ધોમ ગાડી મારી ઉપડી છે
એસી એસી ગાડી મારી ઉપડી છે...(૨)
મારા રામાઘણી ના રાજ માં હો ઓ ઓ ઓ
જે બીજ ભરવા ને જાય
મન ના મનોરથ ફળતા
બધા મન ના મનોરથ ફળતા
હે એના દ્વાર કામ થઈ જાય
ગાડી મારી ઉપાડી છે
હે એસી એસી ગાડી મારી ઉપાડી છે
હે એ એ એ એ બીજ ભરવા રણુજા જો
મારા બાબારીરા ના ધોમ
ગાડી મારી ઉપાડી છે
એસી એસી ગાડી મારી ઉપાડી છે...(૨)
અરે ભાઈબંધો હવુ ભેગા મળી
અને હાલ્યા બાબારીરા ધામ
બીજ ભરતા વેળા સુખ ની વળી...(૨)
હૈયે હોઠે બાબરીરુ નામ
ગાડી મારી ઉપાડી છે
એસી એસી ગાડી મારી ઉપાડી છે...(૨)
હે એ એ એ એ બીજ ભરવા રણુજા ધોમ
હે મારા રામાધણી ને ધોમ
ગાડી મારી ઉપાડી છે
એસી એસી ગાડી મારી ઉપાડી છે..(૨)
હે રણુજા ની વાટે ગાડી ઉપાડી છે...
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon