Bangdi - Arjun Thakor
Singer : Arjun Thakor , Lyrics : Gabbar Thakor
Music : Gabbar Thakor , Rajni Prajapati
Lebal : Arjun Thakor Official
Singer : Arjun Thakor , Lyrics : Gabbar Thakor
Music : Gabbar Thakor , Rajni Prajapati
Lebal : Arjun Thakor Official
Bangdi Lyrics in Gujarati
| બંગડી લિરિક્સ ગુજરાતીમાં
હે ભઈબંધ બંગડીયુ કોના માટે હોરી જઉ
હે ભઈબંધ બંગડીયુ કોના માટે હોરી જઉ
બંગડી પેરવા વાળી જતી રહી
બંગડી મંગાવા વાળી જતી રહી
ભઈબંધ બંગડીયુ કોના માટે હોરી જઉ
હે ભઈબંધ બંગડીયુ કોના માટે હોરી લઉ
હો પેલા તો રોજ નવા કપડા રે પેરતો
કાળા ચશ્મા પેરીને એન્ટ્રી રે પાડતો
હો વન સાઇડ વાળ ને ખોંચા રે પડાવતો
પેલા તો રોજ નવું પલ્સર લઈને ફરતો
હે એના જેવી હવે બીજી મળે નહીં
હે મારા દિલ માં કોઈને જગ્યા મળે નહીં
હે એના ગયા પછી જીવન આખુ ઝેર લાગે છે
હે હવે હોરુ તો બધુ કોના માટે હોરુ
હો અમે એકબીજા સાથે ખુશ રહેતા હતા
એક નોનુ ઝૂંપડું અને ખેતી કરતા હતા
હો અરે એક દિવસ ભેસો માટે ચાર વાઢ઼તાતા
ચાર વાઢ઼તા બાયડીને નાગ રે દસ્સ્યો હતો
હે મારા જીવન ની આ છે કહાની
હે મારી બાયડી મને મેલી જતી રહી
હે એના મર્યા પછી જીવન ઝેર ઝેર થયુ છે
હે બધુ હોરુ તો કોના માટે હોરી લઉ
હે ભઈબંધ બંગડીયુ કોના માટે હોરી જઉ
બંગડી પેરવા વાળી જતી રહી
બંગડી મંગાવા વાળી જતી રહી
ભઈબંધ બંગડીયુ કોના માટે હોરી જઉ
હે ભઈબંધ બંગડીયુ કોના માટે હોરી લઉ
હો પેલા તો રોજ નવા કપડા રે પેરતો
કાળા ચશ્મા પેરીને એન્ટ્રી રે પાડતો
હો વન સાઇડ વાળ ને ખોંચા રે પડાવતો
પેલા તો રોજ નવું પલ્સર લઈને ફરતો
હે એના જેવી હવે બીજી મળે નહીં
હે મારા દિલ માં કોઈને જગ્યા મળે નહીં
હે એના ગયા પછી જીવન આખુ ઝેર લાગે છે
હે હવે હોરુ તો બધુ કોના માટે હોરુ
હો અમે એકબીજા સાથે ખુશ રહેતા હતા
એક નોનુ ઝૂંપડું અને ખેતી કરતા હતા
હો અરે એક દિવસ ભેસો માટે ચાર વાઢ઼તાતા
ચાર વાઢ઼તા બાયડીને નાગ રે દસ્સ્યો હતો
હે મારા જીવન ની આ છે કહાની
હે મારી બાયડી મને મેલી જતી રહી
હે એના મર્યા પછી જીવન ઝેર ઝેર થયુ છે
હે બધુ હોરુ તો કોના માટે હોરી લઉ
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon