Gabbar Vali Mavadi - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Sovanji Thakor
Music : Ravi - Rahul , Label : Jhankar Music
Singer : Rakesh Barot , Lyrics : Sovanji Thakor
Music : Ravi - Rahul , Label : Jhankar Music
Gabbar Vali Mavadi Lyrics in Gujarati
| ગબ્બર વાળી માવડી લિરિક્સ ગુજરાતીમાં
હે આજ દાંત ના ડુંગરે
હે આજ દાંતા ના ડુંગરે બોલે મધરા મેઠા મોર રે
હે આજ દાંતા ના ડુંગરે બોલે મધરા મેઠા મોર રે
લીલી વનરાયું માં પંખી નો કલશોર રે
હે ભાદરવી ના મેળો ભક્તો હાલ્યા જાય
હે મારી માવડી હે દયાળી માવડી
હે અંબે માવડી હે મારી ગબ્બર વાલી માવડી
જય અંબે નો નાદ હંભળાય ચારેકોર રે
જય અંબે નો નાદ હંભળાય ચારેકોર રે
તારા ભક્તો માડી પૂનમ તારી ભરતા
તારા દર્શન ની માડી આશા એતો રાખતા
હો પગપાળા માડી પારે તારા આવતા
મન માં રટણ માડી તારુ રાખતા
હે દર્શન આલીને ભાગે હઉ ના દુઃખડા
હે મારી માવડી હે દયાળી માવડી
હે અંબે માવડી હે મારી ગબ્બર વાલી માવડી
જય અંબે બોલે આનંદ રહે આઠે પોર રે
હે તમે જય અંબે બોલે આનંદ રહે આઠે પોર રે
માંની દયા થી કેમ્પ દાતાઓ બાંધતા
હાચા મન થી સેવા ભક્તો ની કરતા
સેવા માવા કરતા રૂપિયા એમના ના ખૂટતા
ધન ના ભંડાર માડી અંબે માં ભરતા
હે સોવનજી કહે એવો સતના તાપે તેજ આરાશુર માં
હે મારી માવડી હે દયાળી માવડી
હે અંબે માવડી હે મારી ગબ્બર વાલી માવડી
હે રાખો ભરોશો માડી કરશે બેડો પાર રે
હે જય અંબે ના નાદ હંભળાય ચારેકોર રે
જય અંબે બોલે આનંદ રહે આઠે પોર રે
હે આજ દાંતા ના ડુંગરે બોલે મધરા મેઠા મોર રે
હે આજ દાંતા ના ડુંગરે બોલે મધરા મેઠા મોર રે
લીલી વનરાયું માં પંખી નો કલશોર રે
હે ભાદરવી ના મેળો ભક્તો હાલ્યા જાય
હે મારી માવડી હે દયાળી માવડી
હે અંબે માવડી હે મારી ગબ્બર વાલી માવડી
જય અંબે નો નાદ હંભળાય ચારેકોર રે
જય અંબે નો નાદ હંભળાય ચારેકોર રે
તારા ભક્તો માડી પૂનમ તારી ભરતા
તારા દર્શન ની માડી આશા એતો રાખતા
હો પગપાળા માડી પારે તારા આવતા
મન માં રટણ માડી તારુ રાખતા
હે દર્શન આલીને ભાગે હઉ ના દુઃખડા
હે મારી માવડી હે દયાળી માવડી
હે અંબે માવડી હે મારી ગબ્બર વાલી માવડી
જય અંબે બોલે આનંદ રહે આઠે પોર રે
હે તમે જય અંબે બોલે આનંદ રહે આઠે પોર રે
માંની દયા થી કેમ્પ દાતાઓ બાંધતા
હાચા મન થી સેવા ભક્તો ની કરતા
સેવા માવા કરતા રૂપિયા એમના ના ખૂટતા
ધન ના ભંડાર માડી અંબે માં ભરતા
હે સોવનજી કહે એવો સતના તાપે તેજ આરાશુર માં
હે મારી માવડી હે દયાળી માવડી
હે અંબે માવડી હે મારી ગબ્બર વાલી માવડી
હે રાખો ભરોશો માડી કરશે બેડો પાર રે
હે જય અંબે ના નાદ હંભળાય ચારેકોર રે
જય અંબે બોલે આનંદ રહે આઠે પોર રે
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon