Sathi Taro Sath - Nayna Thakor
Singer : Nayna Thakor , Lyrics : Sovanji Thakor
Music : Vijay Dabhi & Prabhat Thakor Undra
Label : Jhankar Music
Singer : Nayna Thakor , Lyrics : Sovanji Thakor
Music : Vijay Dabhi & Prabhat Thakor Undra
Label : Jhankar Music
Sathi Taro Sath Lyrics in Gujarati
| સાથી તારો સાથ લિરિક્સ ગુજરાતીમાં
હો સાથી તારો સાથ ના છૂટે
મુજ થી મારો પ્યાર ના રૂઠે
હો સાથી તારો સાથ ના છૂટે
મુજ થી મારો પ્યાર ના રૂઠે
મેલીને મને દૂર જાતા ના તમે
હો આંખો સામે રોજ તું રહે
જીવ થી વાલી જાન તું કહે
મેલીને મને દૂર જાતા ના તમે
હો સપના છે સાજણ તારા ઓરતા રહે ના અધૂરા
પૂરા તું કરજે પિયુ દિલના અરમાન મારા
હો સપના છે સાજણ તારા ઓરતા રહે ના અધૂરા
પૂરા તું કરજે પિયુ દિલના અરમાન મારા
પિયુ તારો પ્યાર ના તૂટે
હૈયા કેરો હાર ના તૂટે
મેલીને મને દૂર જાતા ના તમે
મેલીને મને દૂર જાતા ના તમે
હો મારા મન માં તું છે દિલ માં તું છે સપનોમાં પણ તુજ છે
જ્યાં જ્યાં નાખું નજારો મને દેખાય તુને તુજ છે
હો મારો રામ તું છે શ્યામ તું છે દિલ નો રાજા તુજ છે
તારા વગર આ દુનિયા માં મારુ બીજું કોણ છે
હો પિયુ પરદેશી થઇ ને દેતા ના દર્દ દિલને
કાળજડાં કોરી ખાશે યાદો ઉધઈ થઇને
હો પિયુ પરદેશી થઇ ને દેતા ના દર્દ દિલને
કાળજડાં કોરી ખાશે યાદો ઉધઈ થઇને
હે ઓખોમાં તસ્વીર છે તારી
સાજણ તું તકદીર છે મારી
મેલીને મને દૂર જાતા ના તમે
મેલીને મને દૂર જાતા ના તમે
મારી ધડકન તું છે તડપન તુજ છે દિલ નો તું ધબકાર છે
મન મંદિર ની મુરત છે તું પહેલો મારો પ્યાર છે
મારા મન ને ગમતું દિલ માં રમતું તારું એકજ નામ છે
હાથ રાખી દિલ પર કહીદે મારા થી તન પ્રેમ છે
હો નજારો ની સામે રેજે મીઠ્ઠી મુસ્કાન દેજે
પ્યાર ના બદલે પિયુ મુજને તું પ્યાર દેજે
હો નજારો ની સામે રેજે મીઠ્ઠી મુસ્કાન દેજે
પ્યાર ના બદલે પિયુ મુજને તું પ્યાર દેજે
હો જુગ જુગ અંબર પ્યાર રહે
દિલ થી દિલ નો નાતો રહે

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon