Tane Joyi Ne Khushi Male Che Lyrics in Gujarati | તને જોઈ ને ખુશી મળે છે લિરિક્સ ગુજરાતીમાં

Tane Joyi Ne Khushi Male Che - Vikram Thakor
Singer : Vikram Thakor
Lyrics : Rajan Rayka & Dhaval Motan
Music : Jitu Prajapati , Label : T-Series
 
Tane Joyi Ne Khushi Male Che Lyrics in Gujarati
| તને જોઈ ને ખુશી મળે છે લિરિક્સ ગુજરાતીમાં 
 
હો તમને જોઈને દિલ ને બહુ ખુશી મળે છે
હો તારી જોડે વાત કરીને ખુશીયો મળે છે

હો તુ શરીર ને હું પડછાયો
ખુશીયો રૂપી પ્રેમ તે વરસાયો
તુ શરીર ને હું પડછાયો
ખુશીયો રૂપી પ્રેમ તે વરસાયો

હો તમને જોઈને દિલ ને બહુ ખુશી મળે છે
હો હો બહુ ખુશી મળે છે

હો હો એક વાત કહેવી તને ખાસ રે
ગમે તે થઈ જાય રેહજે મારી પાસ રે
હો હો રામ સીતા જેમ રહીશુ કાયમ પાસ રે
પછી ભલે ને મળે વનવાસ રે

હો ચહેરો તારો મલકે છે
ખુશીયો ત્યારે છલકે છે
ચહેરો તારો મલકે છે
ખુશીયો ત્યારે છલકે છે

હો તમને જોઈને દિલ ને બહુ ખુશી મળે છે
હો હો બહુ ખુશી મળે છે

હો હો સ્વર્ગ જેવુ મારુ ઘર રે બનાયુ
તારા હાથે બધુ સ્નેહ થી સજાયુ
હો હો સ્કૂલ વાડા કદી ભણતર ના ભણાયું
પ્રેમ શું છે એ તે સમજાયું

હો જિંદગી જીવવા જેવી છે
ઘર ની તું લક્ષ્મી દેવી છે
જિંદગી જીવવા જેવી છે
ઘર ની તું લક્ષ્મી દેવી છે

હો તમને જોઈને દિલ ને બહુ ખુશી મળે છે
હો હો બહુ ખુશી મળે છે 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »