Sapna Ni Vaat - Asha Suthar
Sunger : Asha Suthar
Lyrics : Amarat Vayad & Naresh Thakor Vayad
Music : Jackie Gajjar , Label : Jannat Video Patan
Sunger : Asha Suthar
Lyrics : Amarat Vayad & Naresh Thakor Vayad
Music : Jackie Gajjar , Label : Jannat Video Patan
Sapna Ni Vaat Lyrics in Gujarati
| સપનાની વાત લિરિક્સ ગુજરાતીમાં
હો પરોઢિયે મને સપનું આવ્યું વાગ્યા હતા પાંચ
હો પરોઢિયે મને સપનું આવ્યું વાગ્યા હતા પાંચ
પરોઢિયે મને સપનું આવ્યું વાગ્યા હતા પાંચ
સૈયર મારી સાંભળ મારા સપનાની વાત
હો સપનું હતું ચાલુ ને ઉઘડી ગઈ મારી આંખ
સપનું હતું ચાલુ ને ઉઘડી ગઈ મારી આંખ
આ સપનું મારું સાચું પડે તો બની જાય વાત
હો જોયો જુવાન જોરદાર લઈ આયો કાળી કાર
નજરથી મારી નજર મળી મે માની લીધો ભરથાર
હો એના પછીની વાત કરું એ આઈ ઉભા રહ્યા પાસ
એના પછીની વાત કરું એ આઈ ઉભા રહ્યા પાસ
મારા જમણા ખભે મેલ્યો એમનો જમણો હાથ
હો સૈયર મારી સાંભળ કરું સપનાની વાત
હો જમણો હાથ મેલ્યો ને રૂવાળા ઉભા થયા મારા
હક કરીને હાથ જાલ્યો વધી ગયા ધબકારા
હો વધ્યું ટેમ્પરેચરને ચડી ગયા પારા
વખાણું શું સૈયર એવા હતા પિયુજી મારા
હો જોયા નિરખી નજર આંખ જોવે ટગર ટગર
મારી હટે ના નજર એક મારી જયું મગજ
હો વાલ કરીને વાત કરી મને આપી ઓળખાણ
વાલ કરીને વાત કરી મને આપી ઓળખાણ
સૈયર મારી કરું તને મારા સપનાની વાત
હો સૈયર મારી કરું તને મારા સપનાની વાત
હો ઈન મારેલું બ્લેક શર્ટને કપડા હતા ફોર્મલ
બોલે ચાલ બહુ મસ્ત ને સ્વભાવે હતા નોર્મલ
હો ઓળખણ આપી ગોમ નોમને ચાલુ હતી વાતડી
એટલામાં અચાનક ઉઘડી મારી આંખડી
હો મળી જાય એવો ભરથાર તો હું કરી લઉ ફુલહાર
સુધરે સંસાર મારો મોનુ ખુદને નસીબદાર
હતા ઝાંઝવાનાં જળ ને વાગ્યાતાં પરોઢે પાંચ
હતા ઝાંઝવાનાં જળ ને વાગ્યાતાં પરોઢે પાંચ
જબકીને જાગીને ઉઘડી ગઈ મારી આંખ
હો સૈયર મારી આવી હતી મારા સપનાની વાત

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon