Rasiyo Rangano Lyrics in Gujarati | રસિયો રંગાણો લિરિક્સ ગુજરાતીમાં

Rasiyo Rangano - Jignesh Barot
Singer : Jignesh Barot , Music : Parth Bharat Thakkar
Lyrics : Manu Rabari , Label - Saregama India Limited
 
Rasiyo Rangano Lyrics in Gujarati
| રસિયો રંગાણો લિરિક્સ ગુજરાતીમાં
 
એ તારી કાજલ ભરેલી કાળી આંખો
એને જોઈને ચાંદ લાગે ઝાંખો
તમે આડી નજરે ના આમ તાકો
એને કાબુ મા ગોરી તમે રાખો

મને લાગી તારી માયા
અમે તારા માં ખોવાયા
મને લાગી તારી માયા
અમે તારા માં ખોવાયા
કેવી ઘડનારે ઘડી ગંગમા

રસિયો રસિયો રસિયો તારો રસિયો
એ તારો રસિયો રંગાણો તારા રંગ મા
ઘેરે જાવુ એ ઘેરે જાવુ
એ ઘેર જાવું ગમતું નથી હો હો હો
ઘેર જાવુ ગમતું નથી

તારો રસિયો રંગાણો તારા રંગ મા
ઘેર જાવુ ગમતું નથી હો હો હો
ઘેર જાવુ ગમતું નથી હા

અરે ઊઠતા વહેલા જોયા તારા રોલા
ફાટી ગઈ મારી આંખ્યુ રે લોલ
અરે અરે અરે
ઊઠતા વહેલા જોયા તારા રોલા
ફાટી ગઈ મારી આંખ્યુ રે લોલ

બધા ઢીલા થઈ ગયા ઢીલા
મગજ હેત કર્યું નાખ્યું રે લોલ

મને લાગી તારી માયા
અમે તારા માં ખોવાયા
મને લાગી તારી માયા
અમે તારા માં ખોવાયા
કેવી ઘડનારે ઘડી ગંગમા

રસિયો રસિયો રસિયો તારો રસિયો
એ તારો
એ ઘેર જાવું ગમતું નથી હો હો હો
ઘેર જાવુ ગમતું નથી

તારો રસિયો રંગાણો તારા રંગ મા
ઘેર જાવુ ગમતું નથી હો હો હો
ઘેર જાવુ ગમતું નથી હા 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »