Hansa Song - Madhubanti Bagchi
Singer : Madhubanti Bagchi , Music : Mehul Surti
Lyrics: Viral Shukla , Label : T-Series Gujarati
Singer : Madhubanti Bagchi , Music : Mehul Surti
Lyrics: Viral Shukla , Label : T-Series Gujarati
Hansa Song Lyrics in Gujarati
| હંસા સોન્ગ લિરિક્સ ગુજરાતીમાં
હંસા ક્યા લગી ચુગસો મોતી
હંસા ક્યા લગી ચુગસો મોતી
વાટ નિરખતા નીર સુકાણાં
કાંઠા ઝાંખા થઇ ખોવાણાં
નદીયો ધ્રુસકે રોતી રોતી રહી
નદીયો ધ્રુસકે રોતી
ક્યા લગી ચુગસો મોતી
ખુટસે મોતી થાક્યા પંખી
તરસે નદીયો તમને ઝંખી
ખુટસે મોતી થાક્યા પંખી
તરસે નદીયો તમને ઝંખી
હંસા રસ્તો નથી વધારે
હંસા વહેતા રહેશુ હરે
હંસા વેણ ખૂટે એ પહેલા
હંસા વેણ ખૂટે એ પહેલા
હંસા પાછા વડજો વહેલા
રસ્તો લેજો ગોતી ગોતી રે ગોતી
રસ્તો લેજો ગોતી
ક્યા લખ્યો છે કિસો મોતી
હંસા ક્યા લગી ચુગસો મોતી
હંસા ક્યા લગી ચુગસો મોતી
વાટ નિરખતા નીર સુકાણાં
કાંઠા ઝાંખા થઇ ખોવાણાં
નદીયો ધ્રુસકે રોતી રોતી રહી
નદીયો ધ્રુસકે રોતી
ક્યા લગી ચુગસો મોતી
ખુટસે મોતી થાક્યા પંખી
તરસે નદીયો તમને ઝંખી
ખુટસે મોતી થાક્યા પંખી
તરસે નદીયો તમને ઝંખી
હંસા રસ્તો નથી વધારે
હંસા વહેતા રહેશુ હરે
હંસા વેણ ખૂટે એ પહેલા
હંસા વેણ ખૂટે એ પહેલા
હંસા પાછા વડજો વહેલા
રસ્તો લેજો ગોતી ગોતી રે ગોતી
રસ્તો લેજો ગોતી
ક્યા લખ્યો છે કિસો મોતી
હંસા ક્યા લગી ચુગસો મોતી
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon