Hona No Nagaro - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Naresh Thakor Vayad
Music : Ravi - Rahul , Label : Jhankar Music
Singer : Rakesh Barot , Lyrics : Naresh Thakor Vayad
Music : Ravi - Rahul , Label : Jhankar Music
Hona No Nagaro Lyrics in Gujarati
| હોનાનો નગારો લિરિક્સ ગુજરાતીમાં
હો જોન માં હોનાનો નગારો જોન માં રૂપાનો નગારો
હો જોન માં હોનાનો નગારો જોન માં રૂપાનો નગારો
રૂપાશેર દોડી મોણારાજ
હે ઘોડે આજ ચડ્યા છે વીર મારા
ઊંચા અલબેલા કુંવારા
ભઈ મારો પૈઇણે મોણારાજ
હો પીઠી ભર્યા પીળા રે પીતાંબર
ઝરી ભર્યા સાફે શોભે વર
પીઠી ભર્યા પીળા રે પીતાંબર
ઝરી ભર્યા સાફે શોભે વર
હે ટોડલે બોલ્યા મોર મધરાળા
લાડો આજ લાગેશે રૂપાળા
હે ટોડલે બોલ્યા મોર મધરાળા
લાડો આજ લાગેશે રૂપાળા
માડી જાયો પૈઇણે મોણારાજ
હે ઘર નો મોભી પૈઇણે મોણારાજ
હો ગોમ ના ગોદરે નજારો નોખો ટ્રાફિક થયું જોમ
વરઘોડા નો વટ જોવા આયુ આખુ ગોમ
હો વીરા મારા બંદૂકે ભડાકા ફૂટે જજેરીશે જોન
સીતા ના તોરણે જોણે પૈણવા હેડ્યા રોમ
હો પૈઇણે લખપતિ નો લાડ વાગે શરણાઈ શુર તાલ
પૈઇણે લખપતિ નો લાડ વાગે શરણાઈ શુર તાલ
હે વરને લીધી વરના ગાડી હે લેવા જાવુ નોનચક લાડી
હે વરને લીધી વરના ગાડી લેવા જાવુ નોનચક લાડી
વેવાઈ વાળા ગોમ મોણારાજ
હે લાડી વાળા દેશ મોણારાજ
હે કડકડતી નોટો ઊડે ને રૂપિયો નો વરસાદ
અનેરા અવસર માં કુટુંબ પરિવાર નો સાથ
હો હગા વાલા સેન સંબંધી ના મોઢે એકજ વાત
વિવા જોયા ઘણા પણ આ જોન નો જબરો ઠાઠ
હો પીળા પ્રભાત ની પોર જોન આજ જોડી જાકમ જોળ
પીળા પ્રભાત ની પોર જોન આજ જોડી જાકમ જોળ
હે વાયડ ગોમ ના વડલે વાગે વાજા
ગાડીએ ઊભાશે વરરાજા
વાયડ ગોમ ના વડલે વાગે વાજા
સનરૂફ ગાડીએ ઊભા વરરાજા
ભઈ મારો પૈઇણે મોણારાજ
હે વીરો મારો પૈઇણે મોણારાજ

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon