Konudo Ramva Lai Ja Mane Lyrics in Gujarati | કોનુડો રમવા લઈ જા મને લિરિક્સ ગુજરાતીમાં

Konudo Ramva Lai Ja Mane - Hina Suthar & Jaymin Dabhoda
Singer :  Hina Suthar & Jaymin Dabhoda
Lyrics : Ketan Barot , Music : Vijay Shiholi  & Sunil Thakor
Label  : Hina Suthar Official
 
Konudo Ramva Lai Ja Mane Lyrics in Gujarati
| કોનુડો રમવા લઈ જા મને લિરિક્સ ગુજરાતીમાં 
 
હો… અલ્યા એ કોનુડો રમવા લઈ જા મને
અલ્યા એ કોનુડો રમવા લઈ જા મને
મારા મૈયર ની વાટ છોગાળા સાયબા
છોગાળા સાયબા સાહેલી જોવે વાટ

અલ્યા એ… અરેરે આટલી ઉતાવળ શેની તને
અલ્યા એ… અરેરે આટલી ઉતાવળ શેની તને
વચમા સે આડી રાત શોખીલી સાજણ
શોખીલી સાજણ હાલ મેલી દે આ વાત

હો… આઠમ તો આવી ગઇ એકદમ ઢુકળી
મારા મૈયર ની બસ જશે લ્યા ઉપડી
હો… મારે નવરાશ ની પળ નથી એટલી
જવાનુ ટાળી દે કોમ કરે તુ એકલી

અલ્યા એ યાદ આવે મૈયર ની મને
અલ્યા એ યાદ આવે મૈયર ની મને
હેડો મારી સાથ છોગાળા સાયબા
છોગાળા સાયબા સાહેલી જોવે વાટ
શોખીલી સાજણ હાલ મેલી દે આ વાત

હો… બાર મહિના મા એકવાર આવે રે કોનુડો
મારા મૈયર મા રમાય સે બવ રૂડો
હો… કોમ સે મારે બવ નથી કોય હુ નવરો
રજા નઈ મળે મારો શેઠ બવ જબરો

હો… રાત દાડો કરો તમે નોકરી રે નોકરી
મને મેલી ને પાછા આવતા રેજો એકલી
હો… મને બે ટાઇમ કોણ બનાય આલશે રોટલી
ઘર ની જવાબદારી વધી જાશે ચેટલી

અલ્યા એ હરખ સે બવ જાજો મને
અલ્યા એ હરખ સે બવ જાજો મને
હમજો મારી વાત છોગાળા સાયબા
છોગાળા સાયબા સાહેલી જોવે વાટ
શોખીલી સાજણ હાલ મેલી દે આ વાત

હો… એક દાડો ને એક રાત આલો રજા
કોનુડો રમવા ની મારે લેવી સે રે મજા
હો… તને શેના કોડ સે આટલા રે બધા
વાતો કરશે લોક આવતા ને જતા

હો… બે દાડા તકલીફ તમે વેઠી લેજો એટલી
હારુ નઇ લાગે હુ નઇ જાવ તો એકલી
હો… મોઢુ બગાડી ને જીદ ના કરશો આટલી
મેલવા આવુ સુ હેડો જઇ આવો બે રાતડી

અલ્યા એ બેહાડી દેજો બસ મા મને
અલ્યા એ બેહાડી દેજો બસ મા મને
પડી જાશે રાત છોગાળા સાયબા
છોગાળા સાયબા સાહેલી જોવે વાટ

શોખીલી સાજણ ઝટ હેડો મારી સાથ
શોખીલી સાજણ ઝટ હેડો મારી સાથ 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »