Aave Valam Ni Yaad - Savan Bharwad & Manisha Bharwad
Singer : Savan Bharwad & Manisha Bharwad
Lyrics : Satish Dalwadi , Music : Shashi Kapdiya
Lebal : T-Series Gujarati
Singer : Savan Bharwad & Manisha Bharwad
Lyrics : Satish Dalwadi , Music : Shashi Kapdiya
Lebal : T-Series Gujarati
Aave Valam Ni Yaad Lyrics in Gujarati
| આવે વાલમની યાદ લિરિક્સ ગુજરાતીમાં
મધરી રાતે મોરલા બોલે આવે વાલમ ની યાદ
મધરી રાતે મોરલા બોલે આવે વાલમ ની યાદ
મધરી રાતે મોરલા બોલે આવે વાલમ ની યાદ
સિદને ભૂલ્યા જીવને વ્હાલા આવો વાગડ ની વાટ
સુની અમારા દલની ડેલી ને કાળજડે કકળાટ
સુની અમારા દલની ડેલી ને કાળજડે કકળાટ
યાદ આવે મને વાલી તારી હૈયુ રિયે ના હાથ
જીવી રહ્યો છું પણ શ્વાસ નથી દિલમાં
કેવા સંજોગ લખ્યા મારી રે તકદીર માં
હૈડે હેલી યાદ ની તારી વાલપ નો વરસાદ
હૈડે હેલી યાદ ની તારી વાલપ નો વરસાદ
સિદને ભૂલ્યા જીવને વ્હાલા આવો વાગડ ની વાટ
સિદને ભૂલ્યા જીવને તારા આવો વાગડ ની વાટ
હા આતમ વિના જેમ હોય ખાલી ખોળિયું
યાદ કરું ને વરહી જાતી આંખલડીયું
હો દિવસો આ દોયલા ને માથે કાળી રાત છે
મેંદી વાળા હાથ પણ હૈયું ઉદાસ છે
હા કોણે જઈને કેવી મારે રુદિયા ની વેદના
તમે તો બેઠા છો વાલી દૂર ના રે દેહમાં
હા એક ઘડીનો વિયોગ વ્હાલા લઈ લેછે મારા પ્રાણ
હા એક ઘડીનો વિયોગ તારો લઈ લેછે મારા પ્રાણ
સિદને ભૂલ્યા જીવને વ્હાલા આવો વાગડ ની વાટ
સિદને ભૂલ્યા જીવને તારા આવો વાગડ ની વાટ
હો તારલા ભરેલી આ કાળી રાતો
ભેળાં બેહી ને આપણે કરતા તા વાતો
હો સુના આ ખોઈડાને સુની આ શેરીઓ
વાટ્યું જોઈ જોઈ થાકી આંખડિયું
હા હુઈ રે જાણું છું વાલી દુઃખ તારા દલના
તારા વિના કોણ છે બીજું મારા રે જીવનમાં
હે આંખડિયું આ થઇ અધીરી પ્રેમના વાગેલ ઘાવ
આંખડિયું આ થઇ અધીરી પ્રેમના વાગેલ ઘાવ
સિદને ભૂલ્યા જીવને વ્હાલા આવો વાગડ ની વાટ
હો ધીરજ ધરો ઓરે વાલી રાખજો રે વિશ્વાસ
ધીરજ ધરો ઓરે વાલી રાખજો રે વિશ્વાસ
તમે મારું દિલ ને વાગડ ને ધબકાર
સિદને ભુલયા જીવને તારા આવો વાગડ ની વાટ

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon