Nasib Lyrics in Gujarati | નસીબ લિરિક્સ ગુજરાતીમાં


 Nasib - Rajesh Ahir 
Singer - Rajesh Ahir , Lyrics - Manu Rabari 
Music - Dj Kwid & Gaurav Dhola
Label  - Zee Music Gujarati
 
Nasib Lyrics in Gujarati
| નસીબ લિરિક્સ ગુજરાતીમાં
 
કાંચ ના ટુકડા ને તે કીધો કોહિનૂર
આખા જગત મા તે કર્યો મશહૂર
અમે તારા થી વેરણ આખી દુનિયા જીતી ગયા
અમે તારા થી વેરણ આખી દુનિયા જીતી ગયા

નથી કોઈ ના ઓશિયારા
ખોલી કિસ્મત ના તાળા કર્યા અજવાડા
ખોલી કિસ્મત ના તાળા કર્યા અજવાડા
હે રોમ થઈ કર્યા રખવાડા
ખોલી કિસ્મત ના તાળા કર્યા અજવાડા

અમને જોઈ જે હસતાતા હોઠ મા
દોડી ને આજ એ ભીડી લે છે બાથ મા
અમને જોઈ જે હસતાતા હોઠ મા
દોડી ને આજ એ ભીડી લે છે બાથ મા

કરી લીધું મા તે બધુ પલવાર મા
થવા લાગી મારી ચર્ચા રે બજાર મા

નથી કોઈ ના ઓશિયારા
ખોલી કિસ્મત ના તાળા કર્યા અજવાડા
ખોલી કિસ્મત ના તાળા કર્યા અજવાડા
હે રોમ થઈ કર્યા રખવાડા
ખોલી કિસ્મત ના તાળા કર્યા અજવાડા

મેણાં જે મારતાં વાતે રે વાતે
મળવા ને આજે ઉભા વાટે
મેણાં જે મારતાં વાતે રે વાતે
મળવા ને આજે ઉભા વાટે

મન ના કોઢ બધા કર્યા તમે પુરા
સપના કોઈ મારા નથી રહ્યા અધુરા

નથી કોઈ ના ઓશિયારા
ખોલી કિસ્મત ના તાળા કર્યા અજવાડા
ખોલી કિસ્મત ના તાળા કર્યા અજવાડા
હે રોમ થઈ કર્યા રખવાડા
ખોલી કિસ્મત ના તાળા કર્યા અજવાડા
ખોલી કિસ્મત ના તાળા કર્યા અજવાડા
ખોલી કિસ્મત ના તાળા કર્યા અજવાડા 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »