Dil Ma Aag Lagadi - Kajal Maheriya
Singer : Kajal Maheriya , Lyrics : Darshan Bazigar
Music : DJ Kwid & Gaurav Dhola , Label : T-Series
Singer : Kajal Maheriya , Lyrics : Darshan Bazigar
Music : DJ Kwid & Gaurav Dhola , Label : T-Series
Dil Ma Aag Lagadi Lyrics in Gujarati
| દિલમાં આગ લગાડી લિરિક્સ ગુજરાતીમાં
હો મારા દિલને દઝાડી મારી દુનિયા ઉઝાડી
મારા દિલમાં તે આગ લગાડી
મારા દિલને દઝાડી મારી દુનિયા ઉઝાડી
મારા દિલમાં તે આગ લગાડી
જા મારો પ્રેમ કોઈ ખેલ નથી
ખૈરાતમાં મળેલી કોઈ ભેટ નથી
નથી તારે જરૂર મારી
નથી મારે ગરજ તારી
મહોબ્બતમાં
મરી થોડા જશું તને જીવીને બતાવશું
મરી થોડા જશું તને જીવીને બતાવશું
હો નામ નશીબ મહોબ્બત એતો કુદરતનો ખેલ
બદનશીબી કેવી અમારી ચાહત નિલામ થઈ
મને ભૂલવા માટે તે મજબુર કરી છે
જાણી જોઈને તે મને દૂર કરી છે
નથી તારે જરૂર મારી
નથી મારે ગરજ તારી
મહોબ્બતમાં
મરી થોડા જશું તને જીવીને બતાવશું
મરી થોડા જશું તને જીવીને બતાવશું
હો તારી ખુશીયો માટે ખરતાં તારા જેમ તૂટી ગઈ
અંજામેં ઈશ્ક જોઈ આંખો શર્મોથી ઝૂકી ગઈ
તારા રસ્તે નઈ આવું જા તને નઈ બોલાવું
તારી દુનિયામાં પાછી ક્યારે નઈ આવું
નથી તારે જરૂર મારી
નથી મારે ગરજ તારી
મહોબ્બતમાં
મરી થોડા જશું તને જીવીને બતાવશું
મરી થોડા જશું તને જીવીને બતાવશું
મરી થોડા જશું તને જીવીને બતાવશું
મારા દિલમાં તે આગ લગાડી
મારા દિલને દઝાડી મારી દુનિયા ઉઝાડી
મારા દિલમાં તે આગ લગાડી
જા મારો પ્રેમ કોઈ ખેલ નથી
ખૈરાતમાં મળેલી કોઈ ભેટ નથી
નથી તારે જરૂર મારી
નથી મારે ગરજ તારી
મહોબ્બતમાં
મરી થોડા જશું તને જીવીને બતાવશું
મરી થોડા જશું તને જીવીને બતાવશું
હો નામ નશીબ મહોબ્બત એતો કુદરતનો ખેલ
બદનશીબી કેવી અમારી ચાહત નિલામ થઈ
મને ભૂલવા માટે તે મજબુર કરી છે
જાણી જોઈને તે મને દૂર કરી છે
નથી તારે જરૂર મારી
નથી મારે ગરજ તારી
મહોબ્બતમાં
મરી થોડા જશું તને જીવીને બતાવશું
મરી થોડા જશું તને જીવીને બતાવશું
હો તારી ખુશીયો માટે ખરતાં તારા જેમ તૂટી ગઈ
અંજામેં ઈશ્ક જોઈ આંખો શર્મોથી ઝૂકી ગઈ
તારા રસ્તે નઈ આવું જા તને નઈ બોલાવું
તારી દુનિયામાં પાછી ક્યારે નઈ આવું
નથી તારે જરૂર મારી
નથી મારે ગરજ તારી
મહોબ્બતમાં
મરી થોડા જશું તને જીવીને બતાવશું
મરી થોડા જશું તને જીવીને બતાવશું
મરી થોડા જશું તને જીવીને બતાવશું
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon