Aavta Jata Rejo Lyrics in Gujarati | આવતા જતા રેજો લિરિક્સ ગુજરાતીમાં

Aavta Jata Rejo - Hina Suthar
Singer - Hina Suthar , Lyrics - Ketan Barot
Music - Jackie Gajjar , Label - Hina Suthar Official 
 
Aavta Jata Rejo Lyrics in Gujarati
| આવતા જતા રેજો લિરિક્સ ગુજરાતીમાં 
 
હો આવતા જતા રહેજો તમે ખબર મારી લેજો
હો આવતા જતા રહેજો તમે ખબર મારી લેજો
આવતા જતા રહેજો તમે ખબર મારી લેજો
જઈ બેઠા છો પરદેશ પિયુજી ભૂલી ના જાજો

હો વાતો ચીતો કરજો મને યાદ કરતા રહેજો
વાતો ચીતો કરજો મને યાદ કરતા રહેજો
જઈ બેઠા છો પરદેશ પીયું જઈ ભૂલી ના જાજો

હો મારું હૈયું હલવલ થાશે મન મારું બહુ મૂંઝાશે
તમારા વિના મને કેમ રહેવાશે
હૈયું હલવલ થાશે મન મારું બહુ મૂંઝાશે
તમારા વિના મને કેમ રહેવાશે

અરે આવતા જતા રહેજો તમે ખબર મારી લેજો
આવતા જતા રહેજો તમે ખબર મારી લેજો
જઈ બેઠા સો પરદેશ પિયુજી ભૂલી ના જાજો
હો વાલમ બેઠા છો પરદેશ ના ભૂલી ના જાજો

હો સવાર બપોરને સાંજ યાદ આવે રે તમારી
ફોટા જોઈને જાય છે આજ રાતો રે અમારી
મનમાં મારા ચાલે કાયમ વિચારો તમારા
ઘડી ઘડી વાગે છે મને ભણકારા તમારા

હો જોઈ જોઈ ના જીવાશે મને એકલું એકલું લાગશે
બીજા કામ કાજમાં મારું મનડું ના લાગશે
જોઈ જોઈ ના જીવાશે મને એકલું એકલું લાગશે
બીજા કામ કાજમાં મારું મનડું ના લાગશે

અરે આવતા જતા રહેજો તમે ખબર મારી લેજો
આવતા જતા રહેજો તમે ખબર મારી લેજો
જઈ બેઠા સો પરદેશ પિયુજી ભૂલી ના જાજો
હો વાલમ બેઠા છો પરદેશ ના ભૂલી ના જાજો

હો આંખો મારી રોજ તમારી રાહ રે જોવે છે
દલડું મારું બસ તમારું નામ રે બોલે છે
હો ખાવા પીવા નું થોડું થોડું રે ભાવે છે
તમે નથી સાથે જીવન મોડું રે લાગે છે

હો ઝટ આવો મારી પાસે જીવું તમારા વિશ્વાસે
તમારો વિરહ જાજો મુઝથી ના વેઠાશે
ઝટ આવો મારી પાસે જીવું તમારા વિશ્વાસે
તમારો વિરહ જાજો મુઝથી ના વેઠાશે

અરે આવતા જતા રહેજો તમે ખબર મારી લેજો
આવતા જતા રહેજો તમે ખબર મારી લેજો
જઈ બેઠા સો પરદેશ પિયુજી ભૂલી ના જાજો
હો વાલમ બેઠા છો પરદેશ હિનાને ભૂલી ના જાજો

હો આવતા જતા રહેજો તમે ખબર મારી લેજો
હો આવતા જતા રહેજો તમે ખબર મારી લેજો
આવતા જતા રહેજો તમે ખબર મારી લેજો
જઈ બેઠા છો પરદેશ પિયુજી ભૂલી ના જાજો

હો વાતો ચીતો કરજો મને યાદ કરતા રહેજો
વાતો ચીતો કરજો મને યાદ કરતા રહેજો
જઈ બેઠા છો પરદેશ પીયું જઈ ભૂલી ના જાજો 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »