Dhola Dade Andhara Aavya Lyrics in Gujarati | ધોળા દાડે અંધારા આવ્યાં લિરિક્સ ગુજરાતીમાં


 Dhola Dade Andhara Aavya - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Sovanji Thakor
Music : Vishal Vagheshwari , Label : Jhankar Music
 
Dhola Dade Andhara Aavya Lyrics in Gujarati
| ધોળા દાડે અંધારા આવ્યાં લિરિક્સ ગુજરાતીમાં 
 
ધોળા દાડે અંધારા ઓખે આવ્યા રે મારા 
હો ધોળા દાડે ઓખે અંધારાઓખે આવ્યા રે 
મારા કુણા કાળજડે કોટા વાગીયા
હા હા રે ધોળા દાડે અંધારા ઓખે આવ્યા  
મારા કુણા કાળજડે કોટા વાગીયા રે 
તારા હગપણ ની વાતો હોભળી કોનો કાન
ધરતી ખસી ગઈ પગના તળીયે થી
ધોળા દાડે અંધારા ઓખે આવ્યા રે 
મારા કુણા કાળજડે કોટા વાગીયા રે  

હો હમણાંથી વધ્યા ઘરે મેમાન ના ઓટા   
હો ઓ ઓ હમણાંથી વધ્યા ઘરે મેમાન ના ઓટા 
તોય દલાહાં તું દેતી ખોટે ખોટા
હો ઓ ઓ હો તારી શું તારી થઈને રેવાની  
એવા તું સોગંધ ખાતી પ્રેમમાં  
મારી ઓખે જોને અંધારા આવ્યા રે 
મારા કુણા કાળજડે કોટા વાગીયા રે 

હો ઓખે બાંધેલા તે પાટા મને પ્રેમના  
હો ઓ ઓ ઓખે બાંધેલા તે પાટા મને પ્રેમના  
વેર બાંધેલા મેં તારા માટે ગામના   
હો ઓ ઓ હો પૈસો જોઈને ભૂલી તું પ્રેમને 
નેહાકા લીધા મારા દલના રે 
મારી ઓખે જોને અંધારા આવ્યા રે 
મારા કુણા કાળજડે કોટા વાગીયા રે 
ધોળા દાડે અંધારા ઓખે આવ્યા ર 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »