Lekh Na Lakhnara - Kajal Maheriya
Singer : Kajal Maheriya , Lyrics : Raghuveer Barot
Music : Shashi Kapadiya , Label: T-Series
Singer : Kajal Maheriya , Lyrics : Raghuveer Barot
Music : Shashi Kapadiya , Label: T-Series
Lekh Na Lakhnara Lyrics in Gujarati
| લેખના લખનારા લિરિક્સ ગુજરાતીમાં
હો લેખના લખનારા લેખ આવા નોતા લખવા મારા
હો લેખના લખનારા લેખ આવા નોતા લખવા મારા
છૂટ્યો એનો રે સથવારો કાળજા બળે જોને અમારા
હો કેમ કાઢું હું જન્મારો
એ હતો પ્રાણ રે અમારો
કેમ કાઢું હું જન્મારો
એ હતો પ્રાણ રે અમારો
હો ઓ રે ઓ વિધાતા વેર તમે સેના વાળ્યાં આવા
કેમ મારા રે કિસ્મતમાં ભગવાન હતા દાડા આવા
હો કરમની આ કેવી કહાણી
અધૂરા લેખને આંખોમાં પાણી
પ્રેમની નાવ ના પોચી કિનારે
ખબર નઈ મળશું હવે કયા જન્મારે
હો અધવચ્ચે હું લુંટાણી
અધૂરી રહી પ્રેમની કહાણી
અધવચ્ચે હું લુંટાણી
અધૂરી રહી પ્રેમની કહાણી
હો લેખના લખનારા
લેખ આવા નોતા લખવા મારા
છૂટ્યો એનો રે સથવારો
કાળજા બળે જોને અમારા
હો એક માળાના બે પંખીડા
પ્રીત ના દીધેલા કોલ અધૂરા
હો વાલમના વિયોગે મરીયે
કોની આગળ જઇ હવે કગરીયે
હો મારા સપના ગયા તૂટી
મારાથી કિસ્મત જોને રૂઠી
મારા સપના ગયા તૂટી
મારાથી કિસ્મત જોને રૂઠી
હો લેખના લખનારા
લેખ આવા નોતા લખવા મારા
છૂટ્યો એનો રે સથવારો
કાળજા બળે જોને અમારા
હો લેખના લખનારા લેખ આવા નોતા લખવા મારા
છૂટ્યો એનો રે સથવારો કાળજા બળે જોને અમારા
હો કેમ કાઢું હું જન્મારો
એ હતો પ્રાણ રે અમારો
કેમ કાઢું હું જન્મારો
એ હતો પ્રાણ રે અમારો
હો ઓ રે ઓ વિધાતા વેર તમે સેના વાળ્યાં આવા
કેમ મારા રે કિસ્મતમાં ભગવાન હતા દાડા આવા
હો કરમની આ કેવી કહાણી
અધૂરા લેખને આંખોમાં પાણી
પ્રેમની નાવ ના પોચી કિનારે
ખબર નઈ મળશું હવે કયા જન્મારે
હો અધવચ્ચે હું લુંટાણી
અધૂરી રહી પ્રેમની કહાણી
અધવચ્ચે હું લુંટાણી
અધૂરી રહી પ્રેમની કહાણી
હો લેખના લખનારા
લેખ આવા નોતા લખવા મારા
છૂટ્યો એનો રે સથવારો
કાળજા બળે જોને અમારા
હો એક માળાના બે પંખીડા
પ્રીત ના દીધેલા કોલ અધૂરા
હો વાલમના વિયોગે મરીયે
કોની આગળ જઇ હવે કગરીયે
હો મારા સપના ગયા તૂટી
મારાથી કિસ્મત જોને રૂઠી
મારા સપના ગયા તૂટી
મારાથી કિસ્મત જોને રૂઠી
હો લેખના લખનારા
લેખ આવા નોતા લખવા મારા
છૂટ્યો એનો રે સથવારો
કાળજા બળે જોને અમારા
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon