Mor Dhel Jevi Hati Jodi - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Naresh Thakor Vayad
Music : Ravi - Rahul , Label : Jhankar Music
Singer : Rakesh Barot , Lyrics : Naresh Thakor Vayad
Music : Ravi - Rahul , Label : Jhankar Music
Mor Dhel Jevi Hati Jodi Lyrics in Gujarati
| મોર ઢેલ જેવી હતી જોડી લિરિક્સ ગુજરાતીમાં
એ મોર ઢેલ જેવી હતી આ જોડી
મળવા આવતી મને દોડી...(૨)
જતાંર્યા એ દાડા મારી જાન
એ ભણવા ભેળા ભેળા જાતા
દોઢ વાગે જોડે બેસી ને ખાતા
જતાંર્યા એ દાડા મારી જાન
હો જીવતા એક બીજા ને જોઈ
યાદ કરી આજે ઓંખ મારી રોઈ...(૨)
એ વડલે વાટ્યો મારી તું જોતી
લેટ પડું બેઠી બેઠી તું રોતી
જતાંર્યા એ દાડા મારી જાન...(૨)
હો દાડો ઊગે જાગી જાતી સાત વાગે વેલા
ગુડ મોર્નિંગ નો મેસેજ કરતી ચા પીધા પેલા
હો પ્રેમ કહાની એવી હતી હું મજનુને તુ લેલા
નથી એ ભૂલાતા દાડા હારે હારે ફરેલાં
એ ગાડી લઈને આવતો તને હું લેવા
વાતો કરતા આપણે કેવા...(૨)
એ બાથ ભરી કેતી જીવ તું મારો
મને મોનતી હાવખે તારો
જતાંર્યા એ દાડા મારી જાન...(૨)
હો તારા બર્થડે ના દાડે મારા હારે પાટણ તું આઈ
કેક કાપ્યા પછી તારા માટે વેટી મેંતો લાઇ
હો આંખો દાડો મારા હારે રઈ તુ તારા ઘરે ગઈ
એના પછી વળતી મને તું પાછી મળી નઈ
એ બર્થડે આયો આજ ગોડી મારો
કોલ હજુ આયો નહિ કોઈ તારો
એ આજ હું પડી જયો નોધારો
છુટી ગયો તારો સથવારો
ક્યારે મને મળશે મારી જાન...(૨)
મળવા આવતી મને દોડી...(૨)
જતાંર્યા એ દાડા મારી જાન
એ ભણવા ભેળા ભેળા જાતા
દોઢ વાગે જોડે બેસી ને ખાતા
જતાંર્યા એ દાડા મારી જાન
હો જીવતા એક બીજા ને જોઈ
યાદ કરી આજે ઓંખ મારી રોઈ...(૨)
એ વડલે વાટ્યો મારી તું જોતી
લેટ પડું બેઠી બેઠી તું રોતી
જતાંર્યા એ દાડા મારી જાન...(૨)
હો દાડો ઊગે જાગી જાતી સાત વાગે વેલા
ગુડ મોર્નિંગ નો મેસેજ કરતી ચા પીધા પેલા
હો પ્રેમ કહાની એવી હતી હું મજનુને તુ લેલા
નથી એ ભૂલાતા દાડા હારે હારે ફરેલાં
એ ગાડી લઈને આવતો તને હું લેવા
વાતો કરતા આપણે કેવા...(૨)
એ બાથ ભરી કેતી જીવ તું મારો
મને મોનતી હાવખે તારો
જતાંર્યા એ દાડા મારી જાન...(૨)
હો તારા બર્થડે ના દાડે મારા હારે પાટણ તું આઈ
કેક કાપ્યા પછી તારા માટે વેટી મેંતો લાઇ
હો આંખો દાડો મારા હારે રઈ તુ તારા ઘરે ગઈ
એના પછી વળતી મને તું પાછી મળી નઈ
એ બર્થડે આયો આજ ગોડી મારો
કોલ હજુ આયો નહિ કોઈ તારો
એ આજ હું પડી જયો નોધારો
છુટી ગયો તારો સથવારો
ક્યારે મને મળશે મારી જાન...(૨)
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon