Ek Janam Nai Har Janmare - Sadhana Sargam & Arvind Barot
Singers : Sadhana Sargam & Arvind Barot
Lyrics : Jaswant Gangani , Music : Gaurang Vyas
Label : Worldwide Records Gujarati
Singers : Sadhana Sargam & Arvind Barot
Lyrics : Jaswant Gangani , Music : Gaurang Vyas
Label : Worldwide Records Gujarati
Ek Janam Nai Har Janmare Lyrics in Gujarati
| એક જનમ નહીં હર જનમારે લિરિક્સ ગુજરાતીમાં
એક જનમ નહીં હર જનમારે
હારો હાર તારી સાયબા
એક જનમ નહીં હર જનમારે
હારો હાર તારી સાયબા
તું ચાંદલીયો મારો હું તારી ચકોરી
તું ચાંદલીયો મારો હું તારી ચકોરી
હે તારો મારો સથવારો
હે તારો મારો સથવારો
ભવ ભવ નો ઓ રુપાળી સાજણા
હું ચાંદલીયો તારો તું મારી ચકોરી
તું ચાંદલીયો મારો હું તારી ચકોરી
હો હૈયે વાગે હરપલ ગોરી
તારા નામ ની ઝાલર રે
તારા નામ ની ઝાલર રે
હો પ્રીત નગર નુ તું મંદિર હું
પ્રીત નગર નુ તું મંદિર હું
પ્રેમ તણી પૂજારણ પ્રેમ તણી પૂજારણ
હૈયે વાગે હરપળ ગોરી
તારા નામ ની ઝાલર રે
તારા નામ ની ઝાલર રે
હો વાલમ તારા એકજ વેણે
વાલમ તારા એકજ વેણે
જીવડો જાશું હારી સાયબા
તું ચાંદલીયો મારો હું તારી ચકોરી
હું ચાંદલીયો તારો તું મારી ચકોરી
હો પાલવડા ના હર ધાગા માં
સાજણ તારા ગીત રે
સાજણ તારા ગીત રે
હો ભેળા જીવશું ભેળા મરશું
ભેળા જીવશું ભેળા મરશું
પ્રેમ તણી આ રીત રે
પ્રેમ તણી આ રીત રે
હો પાલવડા ના હર ધાગા માં
સાજણ તારા ગીત રે
સાજણ તારા ગીત રે
હો પ્રેમ ના ભૂખ્યા પ્રેમ ના કાજે
પ્રેમ ના ભૂખ્યા પ્રેમ ના કાજે
ખાશું રે કટારી સાજણા રે
હું ચાંદલીયો તારો તું મારી ચકોરી
હું ચાંદલીયો તારો તું મારી ચકોરી
હે તારો મારો સથવારો
હે તારો મારો સથવારો
ભવ ભવ નો ઓ રુપાળી સાજણા
હું ચાંદલીયો તારો તું મારી ચકોરી
તું ચાંદલીયો મારો હું તારી ચકોરી
હારો હાર તારી સાયબા
એક જનમ નહીં હર જનમારે
હારો હાર તારી સાયબા
તું ચાંદલીયો મારો હું તારી ચકોરી
તું ચાંદલીયો મારો હું તારી ચકોરી
હે તારો મારો સથવારો
હે તારો મારો સથવારો
ભવ ભવ નો ઓ રુપાળી સાજણા
હું ચાંદલીયો તારો તું મારી ચકોરી
તું ચાંદલીયો મારો હું તારી ચકોરી
હો હૈયે વાગે હરપલ ગોરી
તારા નામ ની ઝાલર રે
તારા નામ ની ઝાલર રે
હો પ્રીત નગર નુ તું મંદિર હું
પ્રીત નગર નુ તું મંદિર હું
પ્રેમ તણી પૂજારણ પ્રેમ તણી પૂજારણ
હૈયે વાગે હરપળ ગોરી
તારા નામ ની ઝાલર રે
તારા નામ ની ઝાલર રે
હો વાલમ તારા એકજ વેણે
વાલમ તારા એકજ વેણે
જીવડો જાશું હારી સાયબા
તું ચાંદલીયો મારો હું તારી ચકોરી
હું ચાંદલીયો તારો તું મારી ચકોરી
હો પાલવડા ના હર ધાગા માં
સાજણ તારા ગીત રે
સાજણ તારા ગીત રે
હો ભેળા જીવશું ભેળા મરશું
ભેળા જીવશું ભેળા મરશું
પ્રેમ તણી આ રીત રે
પ્રેમ તણી આ રીત રે
હો પાલવડા ના હર ધાગા માં
સાજણ તારા ગીત રે
સાજણ તારા ગીત રે
હો પ્રેમ ના ભૂખ્યા પ્રેમ ના કાજે
પ્રેમ ના ભૂખ્યા પ્રેમ ના કાજે
ખાશું રે કટારી સાજણા રે
હું ચાંદલીયો તારો તું મારી ચકોરી
હું ચાંદલીયો તારો તું મારી ચકોરી
હે તારો મારો સથવારો
હે તારો મારો સથવારો
ભવ ભવ નો ઓ રુપાળી સાજણા
હું ચાંદલીયો તારો તું મારી ચકોરી
તું ચાંદલીયો મારો હું તારી ચકોરી
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon