Varsi Jaane - Chaitalee Chhaya
Singer: Chaitalee Chhaya , Music : Poorvesh Dave
Lyrics : Hiren Patel , Label- Saregama India Limited
Singer: Chaitalee Chhaya , Music : Poorvesh Dave
Lyrics : Hiren Patel , Label- Saregama India Limited
Varsi Jaane Lyrics in Gujarati
| વરસી જાને લિરિક્સ ગુજરાતીમાં
મૌસમ નો પહેલો વરસદ
આવે મને તારી યાદ
મૌસમ નો પહેલો વરસદ
આવે મને તારી યાદ
ઇશ્ક દરિયા થી વાદળ ભરી
દિલ ની જમી પર ભીંજેલી પરી
ઇશ્ક દરિયા થી વાદળ ભરી
દિલ ની જમી પર ભીંજેલી પરી
વરસી જાને મુજ મા કહી
વરસી જાને મુજ મા ઓ બાલમ
વરસી જાને મુજ મા કહી
વરસી જાને મુજ મા
ભીની માટી ની આ સુગંધ
તારો ને મારો સંગ
આતે કેવો પ્રિત પ્રસંગ
જાણે હુ થઈને મલંગ
પ્રકૃતિ થી પ્રેમ ના રંગો ભરી
દિલ ની જમી પર ભીંજેલી પરી
પ્રકૃતિ થી પ્રેમ ના રંગો ભરી
દિલ ની જમી પર ભીંજેલી પરી
વરસી જાને મુજ મા કહી
વરસી જાને મુજ મા ઓ બાલમ
વરસી જાને મોજ મા કહી
વરસી જાને મુજ મા
વરસી જાને મુજ મા કહી
વસી જાને મુજ મા ઓ બલમ
વરસી જાને મુજ મા કહી
વસી જાને મુજ મા
આવે મને તારી યાદ
મૌસમ નો પહેલો વરસદ
આવે મને તારી યાદ
ઇશ્ક દરિયા થી વાદળ ભરી
દિલ ની જમી પર ભીંજેલી પરી
ઇશ્ક દરિયા થી વાદળ ભરી
દિલ ની જમી પર ભીંજેલી પરી
વરસી જાને મુજ મા કહી
વરસી જાને મુજ મા ઓ બાલમ
વરસી જાને મુજ મા કહી
વરસી જાને મુજ મા
ભીની માટી ની આ સુગંધ
તારો ને મારો સંગ
આતે કેવો પ્રિત પ્રસંગ
જાણે હુ થઈને મલંગ
પ્રકૃતિ થી પ્રેમ ના રંગો ભરી
દિલ ની જમી પર ભીંજેલી પરી
પ્રકૃતિ થી પ્રેમ ના રંગો ભરી
દિલ ની જમી પર ભીંજેલી પરી
વરસી જાને મુજ મા કહી
વરસી જાને મુજ મા ઓ બાલમ
વરસી જાને મોજ મા કહી
વરસી જાને મુજ મા
વરસી જાને મુજ મા કહી
વસી જાને મુજ મા ઓ બલમ
વરસી જાને મુજ મા કહી
વસી જાને મુજ મા
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon