Bij Moni Romsani Lyrics in Gujarati | બીજ મોની રોમસાની લિરિક્સ ગુજરાતીમાં

Bij Moni Romsani - Kajal Maheriya
Singer : Kajal Maheriya , Lyrics : Narshi Rathod(Kapra)
Music : Rajni Prajapati , Label : T-Series
 
Bij Moni Romsani Lyrics in Gujarati
| બીજ મોની રોમસાની લિરિક્સ ગુજરાતીમાં 
 
હો મથી મથી તૂટી જ્યા કર્યું આભ ને ધરતીએ
હો મથી મથી તૂટી જ્યા કર્યું આભ ને ધરતીએ
તોય નસીબ એના એ કરમે હતી કાળી મેર
બીજ મોની રોમસાની ને બદલ્યા મારા લેખ

મજૂરી કરીને મરી જ્યા રાત દાળો કરી એક
તોય દાળા એના એ હતો દુબડો મારો વેશ
બીજ મોની રોમસાની ને બદલ્યા મારા લેખ

હારેલા નો સહારો મને લાયો મને આગળ
અઢળક રડી આપ્યું ના જોવું પડ્યું પાછળ
રામદેવ તારા નામની લઈ લીધી છે ટેક
બાર બીજના ધણીની બીજ ભરવા જાવું છે

બીજ મોની રોમસાની ને બદલ્યા મારા લેખ
બીજ મોની રોમસાની ને બદલ્યા મારા લેખ

હો બધી બાજુથી ભરાણા જાગી એક એની આશા
રણુજે જઈ આવું નઈ મળે રે નિરાશા
હો ઓ હોભડી મારી અરજી રોમે બદલી મારી દશા
રડતા મારા ઓતેળા આજ નાભિએથી હસ્યાં

ઓતેળેથી હમ્ભારીને કરું આટલું સમરણ
જરૂર આવે ભાલા વાળો હુનુ મેલી પોકરણ
મથી મથી તૂટી જ્યા કર્યું આભ ને ધરતીએ
તોય નસીબ એના એ કરમે હતી કાળી મેર

બીજ મોની રોમસાની ને બદલ્યા મારા લેખ
બીજ મોની રોમસાની ને બદલ્યા મારા લેખ

હો મારા ભરોસાના ભગવોન રોમસા તમે હાચા
જેને થાય કૃપા તારી ના નડે કરમ કાચા
હો રણુજાના રાજા તારા નામના ગાજા વાજા
તારા ભક્તોને રાખજે તું તાજા બાજા

વાહ રોમાં વાહ જબરી નોમના રાશી
ડૂબતી મારી જિંદગીને પલમાં બદલી નાશી
મથી મથી તૂટી જ્યા કર્યું આભ ને ધરતીએ
તોય નસીબ એના એ કરમે હતી કાળી મેર

બીજ મોની રોમસાની ને બદલ્યા મારા લેખ
બીજ મોની રોમસાની ને બદલ્યા મારા લેખ
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »