Ugamana Megh Gajya Lyrics in Gujarati | ઉગમણા મેઘ ગાજ્યા લિરિક્સ ગુજરાતીમાં

 Ugamana Megh Gajya - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Vipul Raval & Pravin Raval
Music : Ravi - Rahul , Label : Jhankar Music
 
Ugamana Megh Gajya Lyrics in Gujarati
| ઉગમણા મેઘ ગાજ્યા લિરિક્સ ગુજરાતીમાં 
 
એ ઉગમણા મેઘ ગાજ્યા રે પહાડી મોરલા બોલ્યા રે
એ ઉગમણા મેઘ ગાજ્યા રે પહાડી મોરલા બોલ્યા રે
એ મોરલા ના ટહુકારે ગોડી તને યાદ આયા રે

હે ભેળા હતા ગયા વરહાદે જુડા થયા ઉણ ના ઉનાળે
હાટે વરહે રે વરહાદ યાદો તારી દલ ને બાળે રે
ઓ તારા વિયોગ નુ ગોડી વાદળ ફાટ્યું
તારી યાદો નુ દિલ મા પુર છલક્યું

હે યાદ કરી ઘણું હુ રોયો હતો મારો જીવ એ ખોયો
હાચવેલો મારો પ્રેમ હવે બીજા નો થયો
હે હાચવેલો મારો પ્રેમ હવે બીજા નો થાય

હો મજાકયા સ્વભાવ વાળી હતી એની લગી જીતી માયા
ભૂલ થી ના ભૂલી શકુ એવા પ્રેમ ના પાઠ ભણાયા
હો ઓ હો ઝાજો ઝાજો વરહાદ વાયરો રે વાયો
આ વૈશાખ માં મારો પ્યાર રે ખોવાયો

ઓ તને મને કયા ચોગડિયા નડ્યા
અમારા નસીબ મા રોમે તમને ના લસ્યા
હે અમને મેલીને રે જ્યા ગોડી તમે થયા છેટા
રહયા અધુરા ઓરતા નહિ થાય હવે ભેટા
હે રહયા અધુરા ઓરતા નહિ થાય હવે ભેટા

હો જેમ જેમ પડે આભે થી વરહાદ ના છોટા
એમ એમ યાદો તારી મારે છે ઓન્ટા
હો ઓ હો યાદ આવે છે રોણકી વાવે પડાયેલા ફોટા
તારી સુતારી રેવાની જુઠા ગળાયા મન ટોટા

હો હો થઈને નથી હરખ દિલ માં તારુ દુઃખ
જોવા તડપુ છુ હુ ગોડી તારુ મુખ
હે દગા તામે મુજ થી કર્યાં રે
પારકા ના પોણી ભર્યા રે
કેવા થયા મારા હાલ જોવા તમે ના રહ્યા રે
હે કેવા થયા મારા હાલ જોવા તમે ના રહ્યા રે
કેવા થયા મારા હાલ જોવા તમે ના રહ્યા રે 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »