Jindagi Bagadi Lyrics in Gujarati | જીંદગી બગાડી લિરિક્સ ગુજરાતીમાં

Jindagi Bagadi - Kishan Raval
Singer :- Kishan Raval
Lyrics :- Rajan Rayka & Dhaval Motan
Music :- Jitu Prajapati , Label :- Vayuputra Production
 
Jindagi Bagadi Lyrics in Gujarati
| જીંદગી બગાડી લિરિક્સ ગુજરાતીમાં 
 
હે મને જીવથી વધુ ગમતી હતી
હે મને જીવથી વધુ ગમતી હતી
મારા રુદિયામાં રમતી હતી
એ છોકરીએ મારી જિંદગી બગાડી

હે મને જોયા વગર જમતી નતી
મને રડતો ભાળી રડતી હતી
એ છોકરીએ મારી જિંદગી બગાડી

હે મને જીવથી વધુ ગમતી હતી
મારા રુદિયામાં રમતી હતી
એ છોકરીએ મારી જિંદગી બગાડી
એ છોકરીએ મારી જિંદગી બગાડી

હો એનો હસતો ચહેરો સદા રહેશે અમને યાદ
ભલે કરીને ગયા એ અમને બરબાદ
હો અમે એકલા પડી જ્યાં હવે કોને કરું સાદ
આ હારેલા હૈયા ની કોણ હોભળે ફરિયાદ

હો ભલે હતા અમે બે એક ગોમના
તોયે રાખ્યા ના એણે અમને કોઈ કોમના

હે મને જીવ થી વધુ ગમતી હતી
મારા રુદિયામાં રમતી હતી
એ છોકરીએ મારી જિંદગી બગાડી
એ છોકરીએ મારી જિંદગી બગાડી

હો જે દિવસે જિંદગીમાં એને લગાડી રે આગ
બધી મોહમાયા મેલી દીધી લાગી ગયો રે રાગ
હો આ ઇતિહાસ યાદ રાખશે અમારો રે ત્યાંગ
આ વેરણ લાગતું વન એકદી હતો ખીલેલો બાગ

એને જાન નહી અમે માનતા હતા જીવ
એ આવું કરશે નથી થતું રે ડીલીટ

હે મને જીવથી વધુ ગમતી હતી
મારા રુદિયામાં રેતી હતી
એ છોકરીએ મારી જિંદગી બગાડી
એ છોકરીએ મારી જિંદગી બગાડી
એ છોકરીએ મારી જિંદગી બગાડી 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »