Prem Bij - Govind Gadhvi & Hetal Bharwad
Singer : Govind Gadhvi & Hetal Bharwad
Lyrics : Anil Meer & Rahul Dafda
Music : Sunil Thakor & Vijay Shiholi
Label : Gujarati Singer
Singer : Govind Gadhvi & Hetal Bharwad
Lyrics : Anil Meer & Rahul Dafda
Music : Sunil Thakor & Vijay Shiholi
Label : Gujarati Singer
Prem Bij Lyrics in Gujarati
| પ્રેમ બીજ લિરિક્સ ગુજરાતીમાં
હે એવી લખ લખ રે વધાયુ અષાઢી બીજની
ઓલા પ્રેમીઓને વધાયું પ્રેમ બીજની
એવી લખ લખ રે વધાયુ અષાઢી બીજની
ઓલા પ્રેમીઓને વધાયું પ્રેમ બીજની
હે બીજ તમે જોજો
હે બીજ અમે જોશું
બીજ તમે જોજો
બીજ અમે જોશું
નજરુ મળશે આ પ્રીતની
હે એવી લખ લખ રે વધાયુ અષાઢી બીજની
ઓલા પ્રેમીઓને વધાયું પ્રેમ બીજની
હે ધીમા ધીમા વાયરાઓ
વાય મારી સાજણા
આવે તારી યાદને
ઘેરાયા પ્રેમના વાદળા
હે ગરજ ના કરીને ખોટા
દલડા નો ગજાવ
પ્રેમ ઘેલુડા બોલાવે
આવ મેહુલિયા આવ
બો થોડો હેત વધે
થોડી પ્રીત વધે
થોડો હેત વધે
થોડી પ્રીત વધે
અને વધે આયુ મારા મિતની
હે એવી લખ લખ રે વધાયુ અષાઢી બીજની
ઓલા પ્રેમીઓને વધાયું પ્રેમ બીજની
હો ઝરમરીયો મેઘજો
વિઠુડો થઈને વર્ષે
મનની મેના રાણીને
જોવા આંખલડી તરસે
આ બીજના દર્શન કરવા મેડીએ રે આવો
પૂનમથી ઓ પ્યારા તમે મુખલડું બતાવો
જગનો આ નાથ
મારો જગન્નાથ
જગનો આ નાથ
જગન્નાથ
આશા પુરી કરે સૌની
હે એવી લખ લખ રે વધાયુ અષાઢી બીજની
ઓલા પ્રેમીઓને વધાયું પ્રેમ બીજની
હે એવી લખ લખ રે વધાયુ અષાઢી બીજની
ઓલા પ્રેમીઓને વધાયું પ્રેમ બીજની
ઓલા પ્રેમીઓને વધાયું પ્રેમ બીજની
એવી લખ લખ રે વધાયુ અષાઢી બીજની
ઓલા પ્રેમીઓને વધાયું પ્રેમ બીજની
હે બીજ તમે જોજો
હે બીજ અમે જોશું
બીજ તમે જોજો
બીજ અમે જોશું
નજરુ મળશે આ પ્રીતની
હે એવી લખ લખ રે વધાયુ અષાઢી બીજની
ઓલા પ્રેમીઓને વધાયું પ્રેમ બીજની
હે ધીમા ધીમા વાયરાઓ
વાય મારી સાજણા
આવે તારી યાદને
ઘેરાયા પ્રેમના વાદળા
હે ગરજ ના કરીને ખોટા
દલડા નો ગજાવ
પ્રેમ ઘેલુડા બોલાવે
આવ મેહુલિયા આવ
બો થોડો હેત વધે
થોડી પ્રીત વધે
થોડો હેત વધે
થોડી પ્રીત વધે
અને વધે આયુ મારા મિતની
હે એવી લખ લખ રે વધાયુ અષાઢી બીજની
ઓલા પ્રેમીઓને વધાયું પ્રેમ બીજની
હો ઝરમરીયો મેઘજો
વિઠુડો થઈને વર્ષે
મનની મેના રાણીને
જોવા આંખલડી તરસે
આ બીજના દર્શન કરવા મેડીએ રે આવો
પૂનમથી ઓ પ્યારા તમે મુખલડું બતાવો
જગનો આ નાથ
મારો જગન્નાથ
જગનો આ નાથ
જગન્નાથ
આશા પુરી કરે સૌની
હે એવી લખ લખ રે વધાયુ અષાઢી બીજની
ઓલા પ્રેમીઓને વધાયું પ્રેમ બીજની
હે એવી લખ લખ રે વધાયુ અષાઢી બીજની
ઓલા પ્રેમીઓને વધાયું પ્રેમ બીજની
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon