Re Manave Moralo Lyrics in Gujarati | રે મનાવે મોરલો લિરિક્સ ગુજરાતીમાં

Re Manave Moralo
Singer : Rakesh Barot & Reshma Thakor
Lyrics : Sovanji Thakor , Music : Ravi - Rahul
Label : Jhankar Music
 
Re Manave Moralo Lyrics in Gujarati
| રે મનાવે મોરલો લિરિક્સ ગુજરાતીમાં 
 
 અરે જીવ કેનારી જાનુ
અરે જીવ કેનારી જાનુ મારી ચમશે તું ઉદાશ રે
અરે જીવ કેનારી જાનુ મારી ચમશે તું ઉદાશ રે

હે આજ ઇન્સ્ટા માં વિડિયો જોઈ તૂટી જયો વિશ્વાશ રે
અરે એઆઈ નો શે કમાલ જીગર જાન મારી ઢેલડી
રે મનાવે મોરલો રે મારી ઢેલડી તને રે મનાવે મોરલો

હે આજ જોયા અમે ફોન માં ફોટા તૂટી ગયો વિશ્વાશ રે
હે મને જીવ કેનારી જાનુ મારી ચમશે તું ઉદાશ રે
હે તારો મારો પ્રેમ જોઈ બળતરીયા બળતા
આપણા બેને પાડવા જુદા અખતરા એ કરતા

હો વાત તમારી હાચી હોય એવી દુવા કરતી
નહિ તો હવે હું રહીશ નહિ આમ જીવતી
હે આવો ના કર એ તું વિચાર જીગર જાન મારી ઢેલડી
રે મનાવે મોરલો રે મારી ઢેલડી તને રે મનાવે મોરલો

હે લોકો મુખે કરશે રે વાતો ચમ કરું વિશ્વાસ રે
હે ગોમના મોઢે તો ગઈણું ના બંધાય રે

હે ખઉં તારા સોગંધ તોય ચમ નથી તું મોનતી
મન માંથી વેમ તું હજુ નથી કાઢતી
હો પ્રેમ ની મજા લેવા મજાક હુતો કરતી
હદ થી વધારે વિશ્વાસ તમારો કરતી

હે પ્રેમ માં પડી જાય જેને વેમ જીવન ફેલ મારી ઢેલડી
રે મનાવે મોરલો રે મારી ઢેલડી તને રે મનાવે મોરલો

હે આજકાલ નો પ્રેમ નથી આતો જનમો નો હંગાથ રે
અરે ભવોભવ ના ભેરુ આપણે છૂટે નહિ સાથ રે
હે જનમો જન્મ નો ગોડી આપણો સંગાથ રે 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »