Maa E Maa Bija Vagada Na Va - Gopal Bharwad
Singer : Gopal Bharwad , Music : Shashi Kapadiya
Additional Lyrics : Ramesh Vachiya
Label : Jigar Studio
Singer : Gopal Bharwad , Music : Shashi Kapadiya
Additional Lyrics : Ramesh Vachiya
Label : Jigar Studio
Maa E Maa Bija Vagada Na Va Lyrics in Gujarati
| માં એ માં બીજા વગડા ના વા લિરિક્સ ગુજરાતીમાં
મેલડી માતા મેલડી મેલડી મારી મેલડી
મેલડી માતા મેલડી મેલડી મારી મેલડી
હે માં એ માં બીજા વગડા ના વા
હે માં એ માં બીજા વગડા ના વા
મેર કરોને મારી મેલડી માં
હે પાંદડે પાંદડે દીવા બળે
ડાળે ડાળે જોગણી રમે
હે આકાશે ઉતર્યા પાતાળે જ્યા
મૃત્યુલોકમાં મેલડી થ્યા
આકાશે ઉતર્યા પાતાળે જ્યા
મૃત્યુલોકમાં મેલડી થ્યા
એ માથે લટૂરિયાં કાળુડી શરીર
મેલડી બુટિયે બોકડે ચડી
હે માં એ માં બીજા વગડા ના વા
મેર કરોને મારી મેલડી માં
હે માના તાવા ચડે પરભાત મેલડી જોગમાયા
હે માના દીવા બળે પરભાત મેલડી જોગમાયા
હે માનો માડી આયો પરભાતે
માનો માડી આયો પરભાત મેલડી જોગમાયા
હે માના ગજરા લાયો પરભાત મેલડી જોગમાયા
હે માના તાવા ચડે પરભાત મેલડી જોગમાયા
એ મેતો પેલો પિયાલો પાયો એ મેતો મીઠા ભોજનનો પાયો
એ મેતો પેલો પિયાલો પાયો રે માં મેલડી રમવા આવો ને
એ મેતો મીઠા ભોજનનો પાયો રે માં મેલડી રમવા આવો ને
હે મેતો દૂધ હાકરનો પાયો મેતો અમૃત પિયાલો પાયો
મેતો દૂધ હાકરનો પાયો મેતો અમૃત પિયાલો પાયો
પ્રભાતનો લઈ માથે પોર રાજા કરણની વેળા થાય
હવે પિયાલા અટાણે વેલી આવને હવે આવને મારી મેલડી માં
મેતો બીજો પિયાલો પાયો રે માં મેલડી રમવા આવો ને
હે મેતો તેલ સિંદોર પાયો મેતો મીઠા ભોજનનો પાયો
મેતો તેલ સિંદોર પાયો મેતો મીઠા ભોજનનો પાયો
મેતો પરભાતે પિયાલો પાયો રે માં મેલડી રમવા આવો ને
હે તારી પિયાલા વેળા થઈ છે રે માં મેલડી રમવા આવો ને
એ બોલે છે મોર જીણા બોલે છે મોર
મેલડીના મઢડે બોલે છે મોર
હે કરે કિલોલ માઈ કરે કિલોલ
હે કરે કિલોલ માઈ કરે કિલોલ
મેલડીની પેડલીએ કરે કિલોલ
મોતી ચણે મોર મોતી ચણે
મોતી ચણે મોર મોતી ચણે
મેલડીના આંગણે બોલે છે મોર
હે મારી મેલડીના આંગણે બોલે છે મોર

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon