Haju Hothe Ena Naam Rai Gaya Chhe - Pankaj Mistry
Singer & Lyrics : Pankaj Mistry , Music : Jackie Gajjar
Label : Jhankar Music
Singer & Lyrics : Pankaj Mistry , Music : Jackie Gajjar
Label : Jhankar Music
Haju Hothe Ena Naam Rai Gaya Chhe Lyrics in Gujarati
| હજુ હોઠે એના નામ રહી ગયા છે લિરિક્સ ગુજરાતીમાં
હો અમારા થી દૂર થયે વર્ષો થયા છે...(૨)
તેમ છતા રોજ એના સપના મે જોયા છે
હજુ પણ હોઠે એના નામ રહી ગયા છે
હો મળવુ તો દૂર ના જોવા મળ્યા છે
આવશે એ જરૂર ઇન્તજાર મે કર્યા છે
હજુ પણ હોઠે એના નામ રહી ગયા છે
સાથ એનો મારો છૂટ્યો નોધારો
મારા નશીબ માં નતો સથવારો
હો એકલો હું થયો એ બીજાના થયા છે
ભરોશો કેમ કરું મને ભૂલી રે ગયા
હજુ પણ હોઠે એના નામ રહી ગયા છે...(૨)
હો કુદરતે મળ્યા ને પ્રેમ માં પડ્યા
એજ કુદરતે એમને રડ્યા
સપના મે સજ્યા ને એને પણ બતાયા
સપના તોડી હાથ અમારા છોડ્યા
હો કાશ એકવાર હું એને મળી શકુ
નથી જીવાતું બસ એટલુ હું કહી શકું
હો એના વગર મારા બુરા હાલ રે થયા છે
અરમાનો બધા તૂટી રે ગયા છે
હજુ પણ હોઠે એના નામ રહી ગયા છે...(૨)
પ્રેમ ના થાશે બીજા ને મારા થી
એની યાદી માં કાઢીશ જિંદગી આખી
હો દિલ માં મારા હજુ પણ મારા દિલ માં રાખી
ભલે ને થઈ ગઈ બીજાની જીવન સાથી
હો યાદો ના સહારે જીવીશ જન્મારો
એવો ને એવો રેશે પ્રેમ અમારો...(૨)
મારા જોડે રહેનારા દૂર મારાથી થયા છે
પ્રેમ કરનારા પારકા થયા છે
હજુ પણ હોઠે એના નામ રહી ગયા છે...(૨)
જુ પણ હૈયે એના નામ રહી ગયા છે...
તેમ છતા રોજ એના સપના મે જોયા છે
હજુ પણ હોઠે એના નામ રહી ગયા છે
હો મળવુ તો દૂર ના જોવા મળ્યા છે
આવશે એ જરૂર ઇન્તજાર મે કર્યા છે
હજુ પણ હોઠે એના નામ રહી ગયા છે
સાથ એનો મારો છૂટ્યો નોધારો
મારા નશીબ માં નતો સથવારો
હો એકલો હું થયો એ બીજાના થયા છે
ભરોશો કેમ કરું મને ભૂલી રે ગયા
હજુ પણ હોઠે એના નામ રહી ગયા છે...(૨)
હો કુદરતે મળ્યા ને પ્રેમ માં પડ્યા
એજ કુદરતે એમને રડ્યા
સપના મે સજ્યા ને એને પણ બતાયા
સપના તોડી હાથ અમારા છોડ્યા
હો કાશ એકવાર હું એને મળી શકુ
નથી જીવાતું બસ એટલુ હું કહી શકું
હો એના વગર મારા બુરા હાલ રે થયા છે
અરમાનો બધા તૂટી રે ગયા છે
હજુ પણ હોઠે એના નામ રહી ગયા છે...(૨)
પ્રેમ ના થાશે બીજા ને મારા થી
એની યાદી માં કાઢીશ જિંદગી આખી
હો દિલ માં મારા હજુ પણ મારા દિલ માં રાખી
ભલે ને થઈ ગઈ બીજાની જીવન સાથી
હો યાદો ના સહારે જીવીશ જન્મારો
એવો ને એવો રેશે પ્રેમ અમારો...(૨)
મારા જોડે રહેનારા દૂર મારાથી થયા છે
પ્રેમ કરનારા પારકા થયા છે
હજુ પણ હોઠે એના નામ રહી ગયા છે...(૨)
જુ પણ હૈયે એના નામ રહી ગયા છે...
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon