Lagan Laagii Re - Jigardan Gadhvi & Aishwarya Majmudar
Singers : Jigardan Gadhvi & Aishwarya Majmudar
Lyrics : Niren Bhatt , Music : Swar Mehta
Label : Zen Music Gujarati
Singers : Jigardan Gadhvi & Aishwarya Majmudar
Lyrics : Niren Bhatt , Music : Swar Mehta
Label : Zen Music Gujarati
Lagan Laagii Re Lyrics in Gujarati
| લગન લાગી રે લિરિક્સ ગુજરાતીમાં
યાદોના દરિયામાંને મૃગજળમાં, તું જ મને દેખાયા કરે,
આખી આ દુનિયામાંને હર ચેહરામાં, તું જ મને દેખાયા કરે,
હો જાગી રે છોડી સપન જાગી રે,
મીરા તો થઈને મગન ભારી રે,
થતી નથી રે સહન લાગી રે.
લગન લાગી રે, લગન લાગી રે,
તારા મિલનની લગન લાગી રે.
લગન લાગી રે, લગન લાગી રે,
તારા મિલનની લગન લાગી રે.
હો દીવાથી દિલના અગન લાગી રે
પ્રેમની એને પવન લાગી રે,
ચાંદાની મીઠી કિરણ લાગી રે,
લગન લાગી રે, લગન લાગી રે,
તારા મિલનની લગન લાગી રે.
લગન લાગી રે, લગન લાગી રે,
તારા મિલનની લગન લાગી રે.
લગન લાગી રે, લગન લાગી રે,
તારા મિલનની લગન લાગી રે.
હો તારામાં મળતી મને, મારી વાતો હવે,
હો તારામાં મળતી મને, કાયનાતો હવે,
હો આંખોમાં આવીને તરતી રહે છે તારી યાદો હવે.
લગન લાગી રે, લગન લાગી રે,
તારા મિલનની લગન લાગી રે.
લગન લાગી રે, લગન લાગી રે,
તારા મિલનની લગન લાગી રે.
હો દીવાથી દિલના અગન લાગી રે
પ્રેમની એને પવન લાગી રે,
ચાંદાની મીઠી કિરણ લાગી રે,
લગન લાગી રે, લગન લાગી રે,
તારા મિલનની લગન લાગી રે.
હો મિલનની લગન લાગી રે, લગન લાગી રે.
આખી આ દુનિયામાંને હર ચેહરામાં, તું જ મને દેખાયા કરે,
હો જાગી રે છોડી સપન જાગી રે,
મીરા તો થઈને મગન ભારી રે,
થતી નથી રે સહન લાગી રે.
લગન લાગી રે, લગન લાગી રે,
તારા મિલનની લગન લાગી રે.
લગન લાગી રે, લગન લાગી રે,
તારા મિલનની લગન લાગી રે.
હો દીવાથી દિલના અગન લાગી રે
પ્રેમની એને પવન લાગી રે,
ચાંદાની મીઠી કિરણ લાગી રે,
લગન લાગી રે, લગન લાગી રે,
તારા મિલનની લગન લાગી રે.
લગન લાગી રે, લગન લાગી રે,
તારા મિલનની લગન લાગી રે.
લગન લાગી રે, લગન લાગી રે,
તારા મિલનની લગન લાગી રે.
હો તારામાં મળતી મને, મારી વાતો હવે,
હો તારામાં મળતી મને, કાયનાતો હવે,
હો આંખોમાં આવીને તરતી રહે છે તારી યાદો હવે.
લગન લાગી રે, લગન લાગી રે,
તારા મિલનની લગન લાગી રે.
લગન લાગી રે, લગન લાગી રે,
તારા મિલનની લગન લાગી રે.
હો દીવાથી દિલના અગન લાગી રે
પ્રેમની એને પવન લાગી રે,
ચાંદાની મીઠી કિરણ લાગી રે,
લગન લાગી રે, લગન લાગી રે,
તારા મિલનની લગન લાગી રે.
હો મિલનની લગન લાગી રે, લગન લાગી રે.
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon