Saali - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Manu Rabari
Music : DJ Kwid & Gaurav Dhola
Label : Jhankar Music
Singer : Rakesh Barot , Lyrics : Manu Rabari
Music : DJ Kwid & Gaurav Dhola
Label : Jhankar Music
Saali Lyrics in Gujarati
| સાળી લિરિક્સ ગુજરાતીમાં
હે એ મારા વાલા રે હૈ એ એ એ
પોચ દાડે દોડી પોચે પિયરીરીએ
શું કોટા વાગેશે તને હાજરીએ
પોચ દાડે દોડી પોચે પિયરીરીએ
શું કોટા વાગેશે તને હાજરીએ
હે મારા વાલા રે હે એ એ એ એ
મારી હહુ છે કજીયાળી ભેળીશે મારી હાળી
એ નહી જાપવાડે રે હમજાવો હઉ ની હળીયોને
તકવાદે ઘર માં ઘરવાળીયો ને
હે દાડા માં દશ વાર ફોન કરે હાળી
વાતો માં દાડો ધાડશે ઘરવાળી
શું ખાધુ શું પીધું કઈ પેરી સાડી
પેરજે લાલ સાડી તને લાગેશે સારી
હે મારા વાલા રે હે એ એ એ
વર તારી તરાહ ની તાળી હારુ કરજો હાળી
નહી જપવાદે હમજાવો હઉ ની હળીયોને
તકવાદે ઘર માં ઘરવાળીયોને
અરે જોઈ તારા નખરા મગજ જાય મારુ
શું કરવુ તારુ રોજ હું વિચારું
વારે તેવારે રોકાય દશ દાડા
મને લાગે કોક દાડો થાશે ભવાડા
હે મારા વાલા રે હે એ એ એ
હે હમજે તો હારુ ઘરવાળી
હમજે તો મારી હાળી પણ નહી જપવાદે રે
હઉ હમજાવો હઉ ની હળીયોને
તકવાદે ઘર માં ઘરવાળીયોને
પોચ દાડે દોડી પોચે પિયરીરીએ
શું કોટા વાગેશે તને હાજરીએ
પોચ દાડે દોડી પોચે પિયરીરીએ
શું કોટા વાગેશે તને હાજરીએ
હે મારા વાલા રે હે એ એ એ એ
મારી હહુ છે કજીયાળી ભેળીશે મારી હાળી
એ નહી જાપવાડે રે હમજાવો હઉ ની હળીયોને
તકવાદે ઘર માં ઘરવાળીયો ને
હે દાડા માં દશ વાર ફોન કરે હાળી
વાતો માં દાડો ધાડશે ઘરવાળી
શું ખાધુ શું પીધું કઈ પેરી સાડી
પેરજે લાલ સાડી તને લાગેશે સારી
હે મારા વાલા રે હે એ એ એ
વર તારી તરાહ ની તાળી હારુ કરજો હાળી
નહી જપવાદે હમજાવો હઉ ની હળીયોને
તકવાદે ઘર માં ઘરવાળીયોને
અરે જોઈ તારા નખરા મગજ જાય મારુ
શું કરવુ તારુ રોજ હું વિચારું
વારે તેવારે રોકાય દશ દાડા
મને લાગે કોક દાડો થાશે ભવાડા
હે મારા વાલા રે હે એ એ એ
હે હમજે તો હારુ ઘરવાળી
હમજે તો મારી હાળી પણ નહી જપવાદે રે
હઉ હમજાવો હઉ ની હળીયોને
તકવાદે ઘર માં ઘરવાળીયોને
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon