Roj Madu Chhu Sanj Ne Savar - Kaushik Bharwad
Singer : Kaushik Bharwad , Lyrics : Jaswant Gangani
Music : Vishal Vagheshwari , Label : Studio Saraswati
Singer : Kaushik Bharwad , Lyrics : Jaswant Gangani
Music : Vishal Vagheshwari , Label : Studio Saraswati
Roj Madu Chhu Sanj Ne Savar Lyrics in Gujarati
| રોજ મળું છું સાંજને સવાર લિરિક્સ ગુજરાતીમાં
હો રોજ મળું છું તને સાંજને સવાર
હો ...રોજ મળું છું તને સાંજને સવાર
રોજ મળું છું તને સાંજને સવાર
છતાં કેમ આવું લાગે જાણે પહેલીવાર
હો કંઈક જાદુ છે તારી આંખોમાં યાર
કંઈક જાદુ છે તારી આંખોમાં યાર
નહીતો દિલના ભટકે મારું વારંવાર
હો રોજ મળું છું તને સાંજને સવાર
છતા કેમ આવું લાગે જાણે પહેલીવાર
હો છતા કેમ આવું લાગે જાણે પહેલીવાર
હો દલડાંનાં દ્વારેને મનડાંનાં માળે
રાત દીવસ અંતરમાં તારીજ વાત
હો ...દિવસ ટુંકો છેને લાંબી આ રાત
ક્યારે પડે છે હવે ઝટ પ્રભાત
હો ચિતડાને કેવો તે ચાળો લગાડ્યો
આ ચિતડાને કેવો તે ચાળો લગાડ્યો
બે હાલ બિચારું ના સૈન લગાર
હો રોજ મળું છું તને સાંજ સવાર
છતા કેમ આવું લાગે જાણે પહેલીવાર
હો છતા કેમ આવું લાગે જાણે પહેલીવાર
હો રૂપે નીતરતાં ગુલાબી યોવનનાં
પ્રેમે છલકતી આ પાંપણની પાળે
હો ...પ્રીત રંગ રમવા તારા રૂપ સાગરમાં
હૈયું ચડ્યુછે હરખનાં હિંડોળે
હો મનગમતી રાધાને મળવાને કાજે
મનગમતી રાધાને મળવાને કાજે
હો ઉતર્યા અરમાનોનાં ઝુંડ હજાર
હો રોજ મળું છું તને સાંજ સવાર
છતા કેમ આવુ લાગે જાણે પહેલીવાર
હો છતા કેમ આવું લાગે જાણે પહેલીવાર
હો છતા કેમ આવું લાગે જાણે પહેલીવાર
હો ...રોજ મળું છું તને સાંજને સવાર
રોજ મળું છું તને સાંજને સવાર
છતાં કેમ આવું લાગે જાણે પહેલીવાર
હો કંઈક જાદુ છે તારી આંખોમાં યાર
કંઈક જાદુ છે તારી આંખોમાં યાર
નહીતો દિલના ભટકે મારું વારંવાર
હો રોજ મળું છું તને સાંજને સવાર
છતા કેમ આવું લાગે જાણે પહેલીવાર
હો છતા કેમ આવું લાગે જાણે પહેલીવાર
હો દલડાંનાં દ્વારેને મનડાંનાં માળે
રાત દીવસ અંતરમાં તારીજ વાત
હો ...દિવસ ટુંકો છેને લાંબી આ રાત
ક્યારે પડે છે હવે ઝટ પ્રભાત
હો ચિતડાને કેવો તે ચાળો લગાડ્યો
આ ચિતડાને કેવો તે ચાળો લગાડ્યો
બે હાલ બિચારું ના સૈન લગાર
હો રોજ મળું છું તને સાંજ સવાર
છતા કેમ આવું લાગે જાણે પહેલીવાર
હો છતા કેમ આવું લાગે જાણે પહેલીવાર
હો રૂપે નીતરતાં ગુલાબી યોવનનાં
પ્રેમે છલકતી આ પાંપણની પાળે
હો ...પ્રીત રંગ રમવા તારા રૂપ સાગરમાં
હૈયું ચડ્યુછે હરખનાં હિંડોળે
હો મનગમતી રાધાને મળવાને કાજે
મનગમતી રાધાને મળવાને કાજે
હો ઉતર્યા અરમાનોનાં ઝુંડ હજાર
હો રોજ મળું છું તને સાંજ સવાર
છતા કેમ આવુ લાગે જાણે પહેલીવાર
હો છતા કેમ આવું લાગે જાણે પહેલીવાર
હો છતા કેમ આવું લાગે જાણે પહેલીવાર
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon