Mari Dikri 2 - Kaushik Bharwad
Singer : Kaushik Bharwad , Music : Sunil Thakor & Vijay Sohali
Label : Kaushik Bharwad Official
Singer : Kaushik Bharwad , Music : Sunil Thakor & Vijay Sohali
Label : Kaushik Bharwad Official
Mari Dikri 2 Lyrics in Gujarati
| મારી દીકરી 2 લિરિક્સ ગુજરાતીમાં
એક બાપ લગ્નમાં પોતાની દીકરી આપી દે છે
અને લોકો કર્યાવરમાં જોવે છે તેના બાપે શું આપેલું
હે મારી રે દીકરી તો મારી આંખોનું રતન જો
હે મારી રે દીકરી તો મારી આંખોનું રતન જો
મારી પાપણના પડછાયે તને હું રાખું મારી દીકરી
મારી પાપણના પડછાયે તને હું રાખું મારી લાડકી
હે દાદા મારા રે હવે માગુ તો શું માગુ
મારા વિરહમાં તમે આસુડા ના પાળજો માણારામ
હે દાદા મારા રે હવે માગુ તો શું માગુ
મારા વીરહમાં તમે આસુડા ના પાળજો માણારામ
મારા વીરહમાં તમે આસુડા ના પાળજો માણારા
હે તારે ઘેર બંગલા બાગ બગીચા રે
હે તારે ઘેર બંગલા બાગ બગીચા
મારે ઘેર દીકરીના બોલ મીઠા
તારે પૈસા ભરેલું ગાડું મારે રમતી દીકરી રજવાળું રે
મારી લાડકી મારી પાઘડી મારી ઢીંગલી હો
મારે ઘેર લક્ષ્મી રૂપે જનમી દીકરી
મારે ઘેર લક્ષ્મી રૂપે જનમી દીકરી
અરે નથી એ સાપનો ભારો દીકરી તુલસી કેરો ક્યારો
એ નથી એ સાપનો ભારો દીકરી તુલસી કેરો ક્યારો
હે દેશ રે જોયા રે દાદા પરદેશ જોયા જો
હે દેશ રે જોયા રે દાદા પરદેશ જોયા જો
જોયો રે મેં પીયુજીનો દેશ રે દાદાજી
જોયો રે મે પીયુજીનો દેશ રે દાદાજી
હે જૂઠા રે એ દિલાસા દાદા દીકરીને નો દઈએ જો
દાદાને દલડે લાગ્યા ડામ રે દીકરી
હે દાદાને દલડે લાગ્યા ડામ રે દીકરી
અંતરે આવ રાજા મારી ભૂલો માફ કરજો
કેસરી આવ રાજા મારી ભૂલો માફ કરજો
હે ભૂલો માફ કરજો અમે તો ખોળો પાથરી દેશું જો
ભૂલો માફ કરજો અમે તો ખોળો પાથરી દેશું જો
અંતરે આવ રાજા મારી ભૂલો માફ કરજો
હે દાદા તમારે મારા દાદા તમારે દેવું હોય તે દેજો
દીકરીને હેતે વળાવજો રે માણારામ
મારા દાદાએ દીધા સંસ્કારોના દાન રે
લાડકીને હેતે વળાવીયા રે માણારામ
એ ભૂલું તો એ ભૂલું પપ્પાનો પ્રેમ કેમ કરી ભૂલું
હે ભૂલું તો એ ભૂલું પપ્પાનો પ્રેમ કેમ કરી ભૂલું
પપ્પા તમારો પ્રેમ હું તો કોની હારે તોલું
મારા પપ્પા તમારો પ્રેમ હું તો કોની હારે તોલું
હે મારી ખુશીઓ માટે તમે પેટે પાટા બાંધ્યા જો
હો એનું રે હું ઋણ હવે કેમ કરીને ચૂકવું જો
એ મારી માટે પપ્પા તમે તડકા છાયા વેઠ્યા જો
એનું રે હું ઋણ હવે કેમ કરીને ચૂકવું જો
આજે બેની રે બોલાવે ભાઈ તારે આવું પડશે રે
એ આજે બેની રે બોલાવે વીરા તારે આવું પડશે રે
એ આવજે બેની બાને ઘેર
બેની રે એ બોલાવે વીરા તારે આવું પડશે રે
હે આજે બેની રે બોલાવે વીરા તારે આવું પડશે રે

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon