Odhani Ma Chand Chamkay - Vikram Thakor
Singer : Vikram Thakor
Lyrics : Rajan Rayka & Dhaval Motan
Music : Jitu Prajapati , Label : T-Series
Singer : Vikram Thakor
Lyrics : Rajan Rayka & Dhaval Motan
Music : Jitu Prajapati , Label : T-Series
Odhani Ma Chand Chamkay Lyrics in Gujarati
| ઓઢણીમાં ચાંદ ચમકાય લિરિક્સ ગુજરાતીમાં
હે ઓઢણી ઓઢી તુ મારા ઘેર આય
ઓઢણી ઓઢી તું મારા ઘેર આય
ઓઢણી માં ચાંદ મારો મલકાય
હે ઓઢાણી થી માથુ ને આબરુ ઢંકાય
ઓઢણી થી માથુ ને આબરુ ઢંકાય
ઓઢણી માં ચાંદ મારો મલકાય
હો તારી નજરુ ના બાણ લઈ લેશે મારા પ્રાણ
તારી નજરુ ના બાણ લઈ લેશે મારા પ્રાણ
હે ઓઢણી ઓઢી તુ મારા ઘેર આય
ઓઢણી ઓઢી તું મારા ઘેર આય
ઓઢણી માં ચાંદ મારો મલકાય
ઓઢણી માં ચાંદ મારો મલકાય
હો એવી ઓઢણી માં હેત ના હીરા રે ટંકાવજો
હૈયા ની હેલ મા પ્રેમ ભરી લાવજો
હો તમે સૈયર ને મૈયર મેલીને રે આવજો
મારા રે ગોમ ની શેરિયો શોભાવજો
હે મારા બાપુજી ના બંગલા તમે કરજો કંકુ પગલા
મારા બાપુજી ના બંગલા તમે કરજો કંકુ પગલા
હે ઓઢણી ઓઢી તુ મારા ઘેર આય
ઓઢણી ઓઢી તું મારા ઘેર આય
ઓઢણી માં ચાંદ મારો મલકાય
ઓઢણી માં ચાંદ મારો મલકાય
હો જીવવુ તારી સાથ મા
અને મરવું એ તારી સાથ
એવો તડકો આવે કે છાંયડો
તમે છોડતા ના મારો હાથ
એવો તડકો આવે કે છાંયડો
તમે છોડતા ના મારો હાથ
હો તમે છોડતા ના મારો હાથ
ઓઢણી ઓઢી તું મારા ઘેર આય
ઓઢણી માં ચાંદ મારો મલકાય
હે ઓઢાણી થી માથુ ને આબરુ ઢંકાય
ઓઢણી થી માથુ ને આબરુ ઢંકાય
ઓઢણી માં ચાંદ મારો મલકાય
હો તારી નજરુ ના બાણ લઈ લેશે મારા પ્રાણ
તારી નજરુ ના બાણ લઈ લેશે મારા પ્રાણ
હે ઓઢણી ઓઢી તુ મારા ઘેર આય
ઓઢણી ઓઢી તું મારા ઘેર આય
ઓઢણી માં ચાંદ મારો મલકાય
ઓઢણી માં ચાંદ મારો મલકાય
હો એવી ઓઢણી માં હેત ના હીરા રે ટંકાવજો
હૈયા ની હેલ મા પ્રેમ ભરી લાવજો
હો તમે સૈયર ને મૈયર મેલીને રે આવજો
મારા રે ગોમ ની શેરિયો શોભાવજો
હે મારા બાપુજી ના બંગલા તમે કરજો કંકુ પગલા
મારા બાપુજી ના બંગલા તમે કરજો કંકુ પગલા
હે ઓઢણી ઓઢી તુ મારા ઘેર આય
ઓઢણી ઓઢી તું મારા ઘેર આય
ઓઢણી માં ચાંદ મારો મલકાય
ઓઢણી માં ચાંદ મારો મલકાય
હો જીવવુ તારી સાથ મા
અને મરવું એ તારી સાથ
એવો તડકો આવે કે છાંયડો
તમે છોડતા ના મારો હાથ
એવો તડકો આવે કે છાંયડો
તમે છોડતા ના મારો હાથ
હો તમે છોડતા ના મારો હાથ
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon