Haiye Vasya Vansali Ni Jem Lyrics in Gujarati | હૈયે વસ્યા વાંસળીની જેમ લિરિક્સ ગુજરાતીમાં

Haiye Vasya Vansali Ni Jem - Gopal Bharwad
Singer : Gopal Bharwad , Music : Jackie Gajjar
Lyrics : RK Thakor , Label : Jigar Studio
 
Haiye Vasya Vansali Ni Jem Lyrics in Gujarati
| હૈયે વસ્યા વાંસળીની જેમ લિરિક્સ ગુજરાતીમાં 
 
હો અમિયલ આંજણી આંખડી જોવા તરશે મારા નૈંન
હો અમિયલ આંજણી આંખડી જોવા તરશે મારા નૈંન
કઈ રીતે પૂરી કરી નાખું આપણી લેણદેણ
મળવા મનડું તડપે મારું મુખડું તો બતાયને તારું
આવતી નથી કેમ

હૈયે વસ્યા વાંસળીની જેમ ગોંડો તને કરતો હું તો પ્રેમ
હૈયે વસ્યા વાંસળીની જેમ ગોંડો તને કરતો હું તો પ્રેમ
હો અમિયલ આંજણી આંખડી જોવા તરશે મારા નૈંન
કઈ રીતે પૂરી કરી નાખું આપણી લેણદેણ

ઓ ગામ ના સીમાડે નાનું ઘર છે અમારું
ઘરના મહેમાન કોકદી બનો સુ જશે તમારું
હગપણ મારા દલના તમે રે સ્વીકારો
મોઘા દેશ માન તમે મલકમાં માં પધારો

હો ઘુંઘટે ઘેરો હાડલો હારો મર્યાદામાં લાગે રૂપાળો
પગલા પાડો ઘેર
હૈયે વસ્યા વાંસળીની જેમ ગોંડો તને કરતો હું તો પ્રેમ
હૈયે વસ્યા વાંસળીની જેમ ગોંડો તને કરતો હું તો પ્રેમ

હો અમિયલ આંજણી આંખડી જોવા તરશે મારા નૈંન
કઈ રીતે પૂરી કરી નાખું આપણી લેણદેણ

હે તારી આંખ કામણગારી તું છે ડહાપણનો દરિયો
શરમાતું તારું મુખ જોઈને દલ મારું હાર્યો
હો રાત ભર યાદમાં તારી મન મારું જાગતું
કાલી ઘેલી વાતો કરવા દલ તને માગતું

હો મુખડું એનું ચાંદ જેવું છે જન્મો જનમ જોડે રેવું છે
ભવની બાંધી પ્રીત
હૈયે હોઠે પ્રેમના છે ગીત માન્યા તને મનડા ના મે મીત
હૈયે વસ્યા વાંસળીની જેમ ગોંડો તને કરતો હું તો પ્રેમ
એ ગોંડો તને કરતો હું તો પ્રેમ 
 
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »