Nobita Lyrics in Gujarati | નોબીતા લિરિક્સ ગુજરાતીમાં

Nobita - Dharmik Bamosana
Singer :- Dharmik Bamosana
Lyrics :- Bharat Subapura & Dharmik Bamosana & Viram Jorvada
Music :- Dhruvin Mevada , Label :- ‪ Vayad Music
 
Nobita Lyrics in Gujarati
| નોબીતા લિરિક્સ ગુજરાતીમાં 
 
ઓ તું સ્વીટ મારી સીઝુકા
નટખટ હું તારો નોબીતા
ઓ તું સ્વીટ મારી સીઝુકા
નટખટ હું તારો નોબીતા

અરે તું સ્વીટ મારી સીઝુકા
નટખટ હું તારો નોબીતા
એનાથી મિલતી જુલતી છે આપણા પ્રેમની કવિતા
હો એનાથી મિલતી જુલતી છે આપણા પ્રેમની કવિતા

હો ગોળ ગોળ ધાણી અરે કુવામાં પાણી
હો ગોળ ગોળ ધાણી કુવામાં પાણી
બને તું શાણી હું રાજા તું રાણી

હું તારો વાલી છોટા ભીમ તું મારી પ્યારી છૂટકી રે
હું તારો વાલી છોટા ભીમ તું મારી પ્યારી છૂટકી રે
રીસાઈ જાય છે ત્યારે તું જ્યારે કહું તને બટકી રે

સબસે અચ્છા હે સિલેક્શન તારું ને મારું જબરું રિલેશન
તોડે ના તૂટે આપણું રે આ કનેક્શન મને
કેવું સૂટ થાશે કરે સજેશન દિલના સેન્ટરમાં તારી પોઝીશન
ધોકો દેશે આ પ્રેમની ડેફિનેશન

એક નેહાળે ભણતા એક બેન્ચીસે બેહતા
એક નેહાળે ભણતા એક બેન્ચીસે બેહતા
તું આવે ચોટલો વાડી બે આડી પોથી પાડી

હે તારી લોબી લટ્યો લટકે ત્યો નજર મારી અટકે
અલગારી ઓખો ભટકે તું સે બધાથી હટકે

હો તું સ્વીટ મારી સીઝુકા નટખટ હું તારો નોબીતા
અરે તું સ્વીટ મારી સીઝુકા નટખટ હું તારો નોબીતા
એનાથી મિલતી જુલતી છે આપણા પ્રેમની કવિતા
હો એનાથી મિલતી જુલતી છે આપણા પ્રેમની કવિતા

હો હો માટીનો ચૂલો ને ચુલે છે તાવડી
તું મારા ખભે પોકે એવડી

ધોડીને ધબ લાગે જોડી હાકરીયાને રેવડી
હાય મીઠું છે મધ ને ખાટી છે આંબલી
તને જોયા વિના જપ નથી અલી
મને ચાહીતી છે એક તું ને તું ચાપલી

મારું રીમોટ તું છે તું નચાડે એમ નાચું
મારું રીમોટ તું છે તું નચાડે એમ નાચું
જોડે રહેવું ભલે ખાવું પડે કાચું

હું તારો વાલી છોટા ભીમ તું મારી પ્યારી છૂટકી રે
હું તારો વાલી છોટા ભીમ તું મારી પ્યારી છૂટકી રે
રીસાઈ જાય છે ત્યારે તું જ્યારે કહું તને બટકી રે
હો એનાથી મિલતી જુલતી છે આપણા પ્રેમની કવિતા
આપણા પ્રેમની કવિતા 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »