Bole Ene Bolva Dau Chu Lyrics in Gujarati | બોલે એને બોલવા દઉ છું લિરિક્સ ગુજરાતીમાં


 Bole Ene Bolva Dau Chu - Vijay Suvada
Singer - Vijay Suvada , Lyrics - Manu Rabari
Music - Dhaval Kapadiya , Label - VM DIGITAL
 
Bole Ene Bolva Dau Chu Lyrics in Gujarati
| બોલે એને બોલવા દઉ છું લિરિક્સ ગુજરાતીમાં 
 
હો બોલે એને બોલવા રે દઉ છું
હો બોલે એને બોલવા રે દઉ છું
વળતા જવાબમાં કોઈ ના કહ છું
મારા રાખો પર કરનારા રોમ
મારી માતા નથી જી ઈ ગોમ

હો બોલે એને બોલવા રે દઉ છું
વળતા જવાબમાં કોઈ ના કહ છું
હો બોલે એને બોલવા રે દઉ છું
વળતા જવાબમાં કોઈ ના કહ છું

હો ભાગીદારી નતી કરીતી ભાઈબંધી
તાપ તડકો કે નથી જોઈ અમે ઠંડી
હો મારું રાખેલું બધુ જયું પોણીના રેલે
હાચો હશું તો મારી માતા નઈ મેલે

મારે એક જ માળાને એક નોમ
મારી માતા નથી જી ઈ ગોમ

હો બોલેને બોલવા રે દઉં છું
વળતા જવાબમાં કોઈ ના કહું છું

હો સાચો હશું તો ન્યાય લાવશે મારો ગોગા
દુનિયા જોશે એવો બનશે રે સંજોગ
હો એ દાડે ઉતરી પાવર થઈ જશે પાણી
ગોમ ગોમેણું જોણશે રે કહાણી

મનું રબારી કે હૈયે રાખો રોમ
મારી માતા નથી જી ઈ ગોમ
હો બોલે એને બોલવા રે દઉ છું
વળતા જવાબમાં કોઈ ના કહ છું 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »