Bhai Bhabhi - Kairavi Buch
Singer : Kairavi Buch , Music : Amit Barot
Lyrics : Kairavi Buch & Dr.Jayesh Rajgor
Label : Kairavi Buch
Singer : Kairavi Buch , Music : Amit Barot
Lyrics : Kairavi Buch & Dr.Jayesh Rajgor
Label : Kairavi Buch
Bhai Bhabhi Lyrics in Gujarati
| ભાઈ ભાભી લિરિક્સ ગુજરાતીમાં
મારા ભાભી માટે તો કાઈ કેહવાય નઈ
વીરો મારો સાવજ છે વાત એની થાય નઈ
જોડી આ રામને સીતા ની નજરાય નઈ
મારા ભાભી માટે કાઈ કેહવાય નઈ
જોડી આ રામને સીતા ની નજરાય નઈ
ભાભીથી વધારે મારા ભાઈ માટે કાઈ નઈ
બેઉના પ્રેમના રંગ આચા થાય નઈ
લાખોમાં સોહાય આ જોડી રે તમારી
સદા એ હસતા રહો દુઆ છે અમારી
મારા ભાભી નો તો વટ છે
મારા ભાભી નો વટ છે
ને ઘરમાં બઉ માન છે
વીરો તો હીરલો શહેરમા બહુ શાન છે
જોડી તમારી તો રાધાને કાન છે
જોડી તમારી તો રાધાને કાન છે
જોડી આ રામને સીતા ની નજરાય નઈ
જોડી આ રામને સીતા ની નજરાય નઈ
વીરો મારો સાવજ છે વાત એની થાય નઈ
જોડી આ રામને સીતા ની નજરાય નઈ
મારા ભાભી માટે કાઈ કેહવાય નઈ
જોડી આ રામને સીતા ની નજરાય નઈ
ભાભીથી વધારે મારા ભાઈ માટે કાઈ નઈ
બેઉના પ્રેમના રંગ આચા થાય નઈ
લાખોમાં સોહાય આ જોડી રે તમારી
સદા એ હસતા રહો દુઆ છે અમારી
મારા ભાભી નો તો વટ છે
મારા ભાભી નો વટ છે
ને ઘરમાં બઉ માન છે
વીરો તો હીરલો શહેરમા બહુ શાન છે
જોડી તમારી તો રાધાને કાન છે
જોડી તમારી તો રાધાને કાન છે
જોડી આ રામને સીતા ની નજરાય નઈ
જોડી આ રામને સીતા ની નજરાય નઈ
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon