Savariyo Maro Lyrics in Gujarati | સાંવરિયો મારો લિરિક્સ ગુજરાતીમાં

Savariyo Maro - Kairavi Buch
Singer : Kairavi Buch , Lyrics & Music  : Manish Bhanushali
Label : Amara Muzik Gujarati
 
Savariyo Maro Lyrics in Gujarati
| સાંવરિયો મારો લિરિક્સ ગુજરાતીમાં 
 
સાંવરિયો મારો , કેમ મુજથી રીહાણો(૨)

હો ભૂલ શું થયી શેની સજા રે મળી
પ્રેમ કર્યો તો  કોઈ ચોરી ના કરી
પેહલો આ પ્રેમ મને યાદ બહુ આવશે
સાંવરિયો મારો , કેમ મુજથી રીહાણો(૨)

જોયા તા પ્રેમ ના જે શમણાં
નીંદર તૂટી ને હું તો જાગી
હો છૂટ્યા રે બંધન જન્મોના
જાણે નઝર કોની લાગી

હું તો સાજન સાજન કરતી રહું
ગલી નગર ફરતી રહું
જાણે ના કોઈ મારા રુદિયા ના હાલ
સાંવરિયો મારો , કેમ મુજથી રીહાણો(૨)

હો કેમ રે મનાવું મારા દિલ ને
કે હવે કોઈ નથી તારું
હો પ્રીત ની જ્યોત જ્યાં ઝળકતી
ત્યાં છે હવે અંધારું

તો પછી કેમ બની હું એની દિવાની
કેમ રે ખોટી આશ બંધાણી
દિલ મારું પૂછે છે રડતા રડતા
સાંવરિયો મારો , કેમ મુજથી રીહાણો(૨) 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »