Kitta - Kaushik Bharwad
Singer : Kaushik Bharwad , Lyrics : Kandhal Odedra
Music : DJ KWID & Gaurav Dhola
Label - Saregama India Limited

Kitta Lyrics in Gujarati
| કિટ્ટા લિરિક્સ ગુજરાતીમાં
હા વાત તારી બધી માનું તોય તને લાગે ખોટું
નાની અમથી વાતનું વતેસર કરે મોટુ
લઇ આવું તારી કાજે તો કૅ મારે નથી જોતું
મારાં કર્યા ઉપર શું કામ મારે અલી પોતું
હું દલડું દોરું ને તું માથે કરે છે લીટા
તને કેવાય નઈ કાંઈ રેવાનું બીતા બીતા બીતા રે
એ આવું કરવું હોય તો આજથી આપણા બેયના કિટ્ટા
આવું કરવું હોય તો આજથી આપણા બેયના કિટ્ટા
કિટ્ટા કિટ્ટા કિટ્ટા કિટ્ટા
કિટ્ટા કિટ્ટા કિટ્ટા કિટ્ટા
કિટ્ટા કિટ્ટા કિટ્ટા હાં કિટ્ટા કિટ્ટા રે
દુનિયા છોડી હું તારા પર મરું
તું કહે એમ વાલી તારું કેવું કરું
તું લઇ જાય જે એ બાજુ હું ફરું
તું જે માંગે તારી આગળ ધરું
નખરા તારા હું ઉઠાવું તો પણ કરાવે ખર્ચા
ના કઈ તને પાડું તો લાગી જાય મરચા રે

હો તારી કાજે હું ચડ્યો છું આંખે
તો પણ તું મારું માન ક્યાં રાખે
બોલવામાં ના તું રે થાકે
મને હાંકૅ તૂ વગર વાંકે

કિટ્ટા કિટ્ટા કિટ્ટા હાં કિટ્ટા

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon