Laado - Kirtidan Gadhavi
Singer : Kirtidan Gadhavi , Lyrics : Janki Gadhavi
Music : DJ KWID & Gaurav Dhola
Label : T-Series
Singer : Kirtidan Gadhavi , Lyrics : Janki Gadhavi
Music : DJ KWID & Gaurav Dhola
Label : T-Series
Laado Lyrics in Gujarati
| લાડો લિરિક્સ ગુજરાતીમાં
આભે ઉગ્યો ચાંદલો આજ ઢળી ઢળી જાય
સોના ના સુરજ આવી મારી લાડો ને લઈ જાય
સોના ના સુરજ આવી મારી લાડો ને લઈ જાય
નાની નાની પગલી થી ઘર રૂડુ રૂડુ
કાલી ઘેલી તારી વાતો વિના ઘર સુનુ સુનુ
ઢીંગલી થી રમતો રમતી ઢીંગલી અમારી
હે લાખ ના રાજા જો જો મારી લાડો ને કાઈ ના થાય
કાલજડા નો કટકો સોપી સીધો છે રે જમાઈ
કાલજડા નો કટકો સોપી સીધો છે રે જમાઈ
તે ધીમી ધીમી થાતી જાય એ આંખો ભીની ભીની
યાદો ની લાડુડી લેતી ખાજે ચોખા ઘી ની
લાડે કોડે ઉછરી છે લાડકી અમારી
હે હરખ નો માઈ જોડલી સિયારામ દેખાય
માંડવડો પણ ખિલ્યો હોશે મિથિલા વર્તાય
માંડવડો પણ ખિલ્યો હોશે મિથિલા વર્તાય
હે આભે ઉગ્યો ચાંદલો આજ ઢળી ઢળી જાય
સોના ના સુરજ આવી મારી લાડો ને લઈ જાય
સોના ના સુરજ આવી મારી લાડો ને લઈ જાય
સોના ના સુરજ આવી મારી લાડો ને લઈ જાય
સોના ના સુરજ આવી મારી લાડો ને લઈ જાય
નાની નાની પગલી થી ઘર રૂડુ રૂડુ
કાલી ઘેલી તારી વાતો વિના ઘર સુનુ સુનુ
ઢીંગલી થી રમતો રમતી ઢીંગલી અમારી
હે લાખ ના રાજા જો જો મારી લાડો ને કાઈ ના થાય
કાલજડા નો કટકો સોપી સીધો છે રે જમાઈ
કાલજડા નો કટકો સોપી સીધો છે રે જમાઈ
તે ધીમી ધીમી થાતી જાય એ આંખો ભીની ભીની
યાદો ની લાડુડી લેતી ખાજે ચોખા ઘી ની
લાડે કોડે ઉછરી છે લાડકી અમારી
હે હરખ નો માઈ જોડલી સિયારામ દેખાય
માંડવડો પણ ખિલ્યો હોશે મિથિલા વર્તાય
માંડવડો પણ ખિલ્યો હોશે મિથિલા વર્તાય
હે આભે ઉગ્યો ચાંદલો આજ ઢળી ઢળી જાય
સોના ના સુરજ આવી મારી લાડો ને લઈ જાય
સોના ના સુરજ આવી મારી લાડો ને લઈ જાય
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon