Bewafa Lyrics in Gujarati | બેવફા લિરિક્સ ગુજરાતીમાં

Bewafa - Jigisha Suthar
Singer : Jigisha Suthar , Lyrics : Darshan Bazigar
Music : Hardik Rathod  & Sanjay Thakor
Label : Rameshwar Digital
 
Bewafa Lyrics in Gujarati
| બેવફા લિરિક્સ ગુજરાતીમાં 
 
હો એને બેવફા બની દિલ મારુ તોડી રે ​​દીધું
હો એને બેવફા બની દિલ મારુ તોડી રે ​​દીધું
બેવફા બની દિલ મારુ તોડી રે ​​દીધું
જા આજ થી મેં પાડેલું પંખી છોડી રે ​​દીધું
જા આજ થી મેં પાડેલું પંખી છોડી રે ​​દીધું

હો તારા જેવું બનતા વાર મને લાગશે
તુ પણ જોજે જોવા જેવો થાશે
તારા જેવું બનતા વાર મને લાગશે
તુ પણ જોજે જોવા જેવો થાશે

હો મને સપના રે બતાવી સુખ છીનવી રે લીધું
સપના રે બતાવી સુખ છીનવી રે લીધું
જા આજ થી મેં પાડેલું પંખી છોડી રે ​​દીધું
જા આજ થી મેં પાડેલું પંખી છોડી રે ​​દીધું

હો આકાશે ઉડવા ના સપના બતાવ્યા
કાપી દિધી પાંખો ને જીવતા દફનાવ્યાં
હો આકાશે ઉડવા ના સપના બતાવ્યા
કાપી દિધી પાંખો ને જીવતા દફનાવ્યાં

હો ખોટ મારી પડશે ને આંખ તારી રડશે
વાતે વાતે પછતાવો પડશે
હો ખોટ મારી પડશે ને આંખ તારી રડશે
વાતે વાતે પછતાવો પડશે

હો જે નસીબ માં નતું એ અમે ખોઇ રે દિધુ
નસીબ માં નતું એ અમે ખોઇ રે દિધુ
જા આજ થી મેં પાડેલું પંખી છોડી રે ​​દીધું
જા આજ થી મેં પાડેલું પંખી છોડી રે ​​દીધું

હો મારી દીધા એવા તે જીવતા ડર લાગે
દીધા એવા ઝખ્મ ગાંવ ભરતા વાર લાગે
હો મારી દીધા એવા તે જીવતા ડર લાગે
દીધા એવા ઝખ્મ ગાંવ ભરતા વાર લાગે

ઓ ખબર નતી કે મરવું પડશે
પ્રેમ અમારો ચિત્તા એ ચડસે
ઓ ખબર નતી કે મરવું પડશે
પ્રેમ અમારો ચિત્તા એ ચડસે

હો એને બેવફા બની દિલ મારુ તોડી રે ​​દીધુ
બેવફા બની દિલ મારુ તોડી રે ​​દીધુ
જા આજ થી મેં પાડેલું પંખી છોડી રે ​​દીધું
જા આજ થી મેં પાડેલું પંખી છોડી રે ​​દીધું
જા આજ થી મેં પાડેલું પંખી છોડી રે ​​દીધું
 
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »