Vali Ladli Bahena Lyrics in Gujarati | વાલી લાડલી બહેના લિરિક્સ ગુજરાતીમાં

Vali Ladli Bahena - Jigar Thakor & Payal Thakor
Singer : Jigar Thakor & Payal Thakor
Lyrics : Viral Nayta & Vikram Abluva
Music : Mahesh Savala , Label : Jhankar Music
 
Vali Ladli Bahena Lyrics in Gujarati
| વાલી લાડલી બહેના લિરિક્સ ગુજરાતીમાં 
 
હો મારો વીર છે મારો હૈયા કેરો હાર
હો મારો વીર છે મારો હૈયા કેરો હાર
પુરી કરે મારી ખુશીયો હજાર
મારો ભાઈ છે અણમોલ ના થાય એના મોલ

હો મારી વાલી વાલી લાડલી હો બેહના
હુ કોડ પુરા કરીશ તારા મનના
તુ મારા માટે અણમોલ ના થાય તારા મોલ

હો હસી ને હસાવે રડી ને રડાવે
હસી ને હસાવે રડી ને રડાવે
રિસાઈ જાવુ હુતો મને ત્યારે તુજ રે મનાવે

હો મારી વાલી વાલી લાડલી હો બેહના
હુ કોડ પુરા કરીશ તારા મનના
તુ મારા માટે અણમોલ ના થાય તારા મોલ
તુ મારા માટે અણમોલ ના થાય તારા મોલ

હો આંબા ડાળે બાંધી હિંચકો તુ મને ઝુલાવે
હો મારે કઈ જોવે તો પપ્પા ને મનાવી તું મને એ અપાવે

દરેક વાતે તુ મારા માટે
દરેક વાતે તુ મારા માટે
મારુ દુઃખ લઈ લેતો તુ તારા માથે

હો મારી વાલી વાલી લાડલી હો બેહના
હુ કોડ પુરા કરીશ તારા મનના
તુ મારા માટે અણમોલ ના થાય તારા મોલ
તુ મારા માટે અણમોલ ના થાય તારા મોલ

હો પંખી પારેવડુ અમે છીયે ઘરના કાલે ઉડી જાશુ
હો ઉંચા ખોરડા જોઇને તમને હેત થી અમે રે વળાવશુ

દરેક દુવા માં માગુ ભગવાન પાસે
દરેક દુવા માં માગુ ભગવાન પાસે
હર જન્મારે ભાઈ તારા જેવો આપે

હો મારી વાલી વાલી લાડલી હો બેહના
હુ કોડ પુરા કરીશ તારા મનના
તુ મારા માટે અણમોલ ના થાય મોલ
તુ મારા માટે અણમોલ ના થાય મોલ

હો મારો વીર છે મારો હૈયા કેરો હાર
પુરી કરે મારી ખુશીયો હજાર
મારો ભાઈ છે અણમોલ ના થાય એના મોલ
તુ મારા માટે અણમોલ ના થાય તારા મોલ 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »